Posted inHeath

શરીરને હાઈડ્રેડ અને એનર્જીથી ભરપૂર રાખવા ઉનાળામાં આજ 4 ટિપ્સ અપનાવી લો ઉનાળામાં દવાખાનાનું પગથિયું ચઢવું નહીં પડે

ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં સૌથી વધુ આપણા શરીરનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી બની જાય છે કારણકે ઉનાળો ઘણીવાર રોગોની સાથે-સાથે ડિહાઇડ્રેશનનું જોખમ પણ વધારે છે, જે આપણા શરીરને અસ્વસ્થ બનાવવાનું કામ કરે છે. ઉનાળામાં, લોકો ઘરની બહાર ઓછું નીકળે છે કારણકે બહાર ગરમીના કારણે […]