આજે આ લેખમાં એક એવી ઔષઘી વિશે જણાવીશું જે ઘણા રોગોને દૂર કરવા માટે ખુબ જ કારગર સાબિત થશે. આ એક એવું ફળ છે જે ગામડાઓમાં વધુ જોવા મળે છે. મોટાભાગે આ ફળનું સેવન ગામડામાં રહેતા હોય તેવા લોકો એ કરેલું જ હશે.
આ ફળ પોષણ તત્વોથી ભરપૂર છે.તે સ્વાસ્થ્ય માટે એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. તે સ્વાદ માં ખાટું હોય છે. તેમાં લીંબુ કરતા પણ વઘારે માત્રામાં વિટામિન-સી મળી આવે છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં ઉપયોગી છે.
આ અમે જે ફળની વાત કરીએ છીએ તે ફળનું નામ રસભરી છે. જેમાં પ્રોટીન, કેલ્શિયમ, મિનરલ, ફોસ્ફરસ, વિટામિન-એ. વિટામિન-સી, આયર્ન, વિટામિન-બી જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. આ સરભરી દેખાવા જેટલી નાની છે તેના કરતા તેના ગુણ ખુબ જ વઘારે છે. તેનું સેવન કરીને ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે.
આજે અમે તમને એવા કેટલાક રસભરીના આરોગ્ય લાભો વિશે જણાવીશું જેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબઘીત ઘણી બીમારીમાં પણ ઉપયોગી સાબિત થશે. તો ચાલો જાણીએ સરભરીના ફાયદા વિશે. દરરોજ ત્રણ થી ચાર નંગ રસભરી નું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
કિડની: કિડનીને સ્વસ્થ અને ચોખી રાખવા માટે સરભરી ખુબ જ ઉપયોગી છે. આ માટે તમારે દિવસમાં બે થી ત્રણ નંગ રસભરી ખાઈ લેવાની છે. તેનું સેવન કરવાથી આપણી કિડની સ્વસ્થ રહે છે.
કેન્સર: જો તમને શરીરમાં કેન્સરની ગાંઠ હોય તો તેને દૂર કરી દેશે રસભરી. દરરોજ આ ઓષધીય ફળનું સેવન કરવાથી કેન્સરના જે કોષોનો વઘારો થતો હોય છે તેને અટકાવવા મદદ કરે છે. માટે દરરોજ આ ફળનું સેવન અવશય કરવું જોઈએ જેથી કેન્સર જેવી મોટી બીમારી પણ તમારાથી દૂર થઈ જશે.
આંખો માટે: રસભરી માં વિટામિન-એ મળી આવે છે. ઘણી વખત નાની ઉંમર થી જ ચશ્માં આવી જતા હોય છે. માટે જો તમે આ ફળનું સેવન દરરોજ કરશો તો એક મહિનામાં જ તમારા ચશ્માના નંબર ઓછા થવા લાગશે. ઘીરે ઘીરે ચશ્માંના નંબર પણ દૂર કરી દેશે. આંખોનું તેજ વધારવામાં ખુબ જ ઉપયોગી રહેશે.
રોગપ્રતિકારક શક્તિ વઘારવા: ઘણા લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેવામાં જો તે વ્યશક્તિ આ ફળનું સેવન કરશે તો તેમની ઈમ્યુનિટી મજબૂત થશે. જો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો આપણા સહરીરમાં અનેક રોગ થવાનું નામ જ નહીં લે માટે દરરોજ ત્રણ થી ચાર નંગ રસભરીનું સેવન કરવું જોઈએ.
હાડકા મજબૂત કરવા: આપણા શરીરમાં કેલ્શિયમ ની ઉણપ હોય તો સાંધાના દુખાવા, હાડકાના દુખાવા જેવી સમસ્યા રહેતી હોય છે પરંતુ તમે હાડકા સંબધિત સમસ્યા હોય તો દરરોજ આ ફળનું સેવન કરવાનું શરુ કરી દેશો તો હાડકાને કેલ્શિયમ મળી રહેશે જેથી હાડકા મજબૂત થશે.
હદય રોગ: મોટાભાગે ઘણા લોહો હદય રોગથી પીડાતા હોય છે. દરરોજ રસભરીનું સેવન કરવામાં આવે તો આપણું લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જેના કારણે આપણી નસો બ્લોક થવાનું જોખમ ઓછું રહે છે. જેના કારણે આપણે હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોકથી બચી શકીએ. માટે નિયમિત પાને આ ઔષધીય ફળનું સેવન કરવું જોઈએ. જેથી આપણી હદય પણ સ્વસ્થ રહે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.