આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આપણે વિવિધ વસ્તુઓ ખાઈએ છીએ. તેવામાં આપણે ઉનાળામાં એવી વસ્તુ ખાવી જોઈએ જેને ખાવાથી શરીરમાં ઠંડક પણ બની રહે અને સ્વાસ્થ્ય ને અનેક ઘણા ફાયદા પણ આપે તેવી વસ્તુને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
ઉનાળામાં દ્રાક્ષ મળી આવે છે જેને ખવાઈ જોઈએ દ્રાક્ષ બે પ્રકારની મળી આવે છે, એક તો હળવી લીલા રંગની અને બીજી કાળા રંગની જોવા મળતી હોય છે. આ બંને દ્રાક્ષ માંથી કાળી દ્રાક્ષ ખાવી આપણા સ્વસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
રોજે માત્ર 10 દાણા દ્રાક્ષ ના ખાઈ લેવાથી આપણા આરોગ્ય માટે ખુબ જસ રૂ માનવામાં આવે છે. કારણકે દ્રાક્ષમાં ઘણા બધા પોષક તત્વ મળી આવે છે જમે કે વિટામિન-સી, વિટામિન-ઈ, પોટેશિયમ, ફાયબર, પ્રોટીન, સોડિયમ, આયર્ન જેવા અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે.
માટે આરોગ્ય નિષ્ણાત દ્રાક્ષ ખાવાની સલાહ આપવામાં આવે છે, દ્રાક્ષનું સેવન કરવાથી થતા રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જેથી અનેક રોગોશ અમે ગંભીરતાથી લડવામાં મદદ મેળવી શકાય છે. આ માટે અમે તામને કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા વિષે જણાવીશું.
માથાના દુખાવામાં રાહત આપે: આજની ભાગ દોડ ભરી જીવન શૈલી માં માથાનો દુખાવો તે એક આ સમસ્યા છે, તેવામાં જો આપણે રોજે દ્રાક્ષ ખાવામાં આવે તો વારે વારે માથું દુખાવાની જે સમસ્યા થતી હોય છે તેને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત રોજે દ્રાક્ષ ખાવાથી માઈગ્રેનના દુખાવામાં પણ રાહત મેળવી શકાય છે.
યાદશક્તિ મજબૂત કરે: ઘણા લોકો યાદશક્તિને મજબૂત બનાવવા માટે બદામ ખાતા હોય છે, તેવી જ રીતે રોજે દ્રાક્ષ ખાવાથી આપણા મગજની કાર્ય ક્ષમતામાં વઘારો થાય છે, માટે ભૂલવાની બીમારીને દૂર કરવા માટે રોજિંદા જીવનમાં દ્રાક્ષ નો સમાવેશ કરવો જોઈએ.
પેટની સમસ્યા દૂર કરે: દ્રાક્ષ આપણી ડાયજેશન સિસ્ટમને સુધારવાનું કામ કરે છે. જેથી આપણી મંદ પડી ગયેલ પાચન ક્રિયા અને મળ ત્યાગ કરવામાં બહુ જોર પડતું હોય તો રોજે દ્રાક્ષ ખાવાથી મળને ખુબ જ સરળતાથી નીકાળવામાં મદદ કરશે, જેથી કબજિયાત જેવી અનેક બીમારી માંથી રાહત મેળવી શકાશે.
લોહી વઘારે: ઘણા લોકોને શરીરમાં આયર્ન ની ઉણપ રહેતી હોય છે જેના કારણે શરીરમાં નબળાઈ અને થાક રહેતો હોય છે, આ માટે રોજિંદા જીવનમાં આયર્નથી ભરપૂર દ્રાક્ષનો સમાવેશ કરવો જોઈએ. જેથી હિમોગ્લોબીનમાં વધારો થશે અને લોહીની કમી પુરી થઈ લોહીને વઘારશે.
રોજે દ્રાક્ષ ખાવાથી આપણા લોહીમાં રહેલ અશુદ્ધિઓને દૂર કરશે અને લોહીને શુદ્ધ કરશે, આ ઉપરાંત જાદુ થઈ ગયેલ લોહીના કારણે નસો બ્લોકેજ વધી જરુ હોય છે તેવામાં દ્રાક્ષનો સમાવેશ કરવાથી લોહીને પાતળું બનાવી નસોને બ્લોકેજ થતા અટકાવે છે. શરીરમાં વારે વારે લાગતો થાકને ચપટીમાં જ દૂર કરી શરીરમાં સ્ફૂર્તિ અને એનર્જી લાવી દેશે.
આ માટે રોજે દ્રાક્ષનો સમાવેશ કરવાથી હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ મેળવી શકાય છે. દ્રાક્ષ હૃદય, કિડની, ફેફસા, આંતરડા માટે ખુબ જ ફાયકારક છે, કારણકે દ્રાક્ષને ખાવાથી શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને શરીરના બધા જ અંગોને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખશે છે. હાડકાને મજબૂત બનાવી રાખવા માટે પણ દ્રાક્ષ ખુબ જ ગુણકારી છે.