આપણા શરીરના રક્ત સંચારના અનેક કારણો હોઈ શકે છે. જો શરીરમાં યોગ્ય રીતે રક્ત પ્રવાહ ન થતો હોય તો તેના ઘણા લક્ષણો જોવા મળી આવે છે. જેમકે ખાલડી ચડવી, પાચન સંબઘી સમસ્યા, હાથ પગ ઠંડા થવા. માટે ધન લોકો રક્ત પ્રવાહને વઘારવા માટે કેટલીક દવાઓ અને કસરત પણ કરે છે.
જો તમે શરીરમાં રક્ત પરિવહન યોગ્ય રીતે ના થતું હોય તો તમારે આહારમાં કેટલી વસ્તુઓ નું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં બલ્ડ સર્ક્યુલેશન વધારો કરે છે. તો ચાલો જાણીએ તે આહાર વિશે જે બ્લડ સર્ક્યુલેશન પ્રવાહ ને વઘારે છે.
તજ : તજનો ઉપયોગ રસોઈના મસાલામાં કરવામાં આવે છે. તે તમારા રક્ત પરિવહન સારું બનાવે છે. તજના સેવન કરવાથી કોરોનરી ઘમનીમાં રકતમાં ફેલાય છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. માટે તાજ નો ઉપયોગ બ્લોક નસોને ખોલવામાં ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ તજનું સેવન ડાયાબિટીસ દર્દીએ કરવું જોઈએ. તે દર્દીમાં સિસ્ટોલીક બ્લડ પ્રેસર ઓછું જોવા મળે છે.
લીલા શાકભાજી : પાલક, કોલાર્ડ સાગના જેવા લીલા સહકભાજીનુ સેવન કરવાથી સ્ક્ત પરિવહન સારું થાય છે. લીલા શાકભાજીમાં નાઈટ્રેટ ખુબ જ વધારે પ્રમાણમાં મળી આવે છે. માટે તેના સેવન થી રક્ત વાહિનીઓમા બલ્ડ સર્ક્યુલેશન વઘારે છે.
ડુંગળી : ડુંગળી ખોરાકનો સ્વાદ વઘારવા માટે ઉપયોગ થાય છે. જે અનેક રીતે ઉપયોગી છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને ફલેનોવોઇડ જેવા ગુણઘર્મો રહેલા છે. જે હદય માટે ખુબ જ લાભદાયક છે. સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખે છે અને સ્ક્ત વાહિનીઓ પહોળી થાય છે અને બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે.
ટામેટા : ટામેટામાં રહેલ એંજીયોટેસીન પરિવર્તિત એન્જાઈમની ગતિવિધિને ઓછી કરી નાખે છે. આ ગતિવિધિના કારણે રક્ત વાહિનીઓ સંકોચાવવા લાગે છે ત્યારે રક્ત વાહિનીઓને સંકોચાવા દેતી નથી અને રક્ત પરિવહન ને સારું બનાવાનું કાર્ય કરે છે.
લસણ : લસણ ને રસોઈનો રાજા માનવામાં આવે છે. જે શરીરના બ્લડ સર્ક્યુલેશનને સુઘારીને બ્લોક નસોને ખોલી દે છે. લસણમાં એલિસિન આવેલ છે જે સલ્ફર યોગિક હોય છે. જે તમારો રક્ત વાહિનીને શાંત રાખે છે અને બ્લડ સર્ક્યુલેશન ને વધારવાનું કામ કરે છે. માટે દિવસમાં એકવાર 2-3 કળી ખાઈ જવી જોઈએ.
હળદર : હળદરનો ઉપયોગ તમે અનેક રીતે કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી બ્લોક નસો ખુલે છે. માટે તમારે દરરોજ સવારે પાણીમાં હળદર નાખીને પીવું જોઈએ. જેથી શરીરમાં બલ્ડ સર્ક્યુલેશન માં સુધારો થાય છે. તે ઉપરાંત શરીરમાં વઘારાના બેક્ટેરિયા મળ ત્યાગ વખતે બહાર નીકળી જાય અને તમારો બ્લોક નસો પણ ખોલી દે છે.
જો તમારે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારવું હોય અને બ્લોક નસોને ખોલવો હોય તો તમે પણ તમારા આહારમાં આ વસ્તુનો સમાવેશ કરો તો તમારો બ્લોક નસો આસાનીથી ખુલી જશે.