વાળ આપણા ચહેરાની સુંદરતા ને બમણી કરી નાખે છે પરંતુ પ્રદુષિત વાતાવરણ, ધૂળ માટીના રજકણો અને પોષક તત્વોના અભાવના કારણે વાળ કમજોર થતા હોય છે. જેના પરિણામે વાળ ખરવા, વાળ બે મુખવાળા થવા, વાળ સફેદ થાય છે. આજે મોટા ભાગના લોકો નાની ઉંમરથી વાળની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તે વ્યક્ત્તિ વાળને ખરતા અટકાવવા માટે તેલ, […]