કેરી ઉનાળામાં ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી સ્વાદે કહેતી મીઠી હોય છે, જેને જોતા જ મોમાં પાણી આવી જતું હોય છે. કેરી કાચી હોય કે પાકી હોય નં મોટા મોટા દરેક વ્યક્તિને ખુબ જ ભાવે છે, કારણકે ગરમીમાં તેને ખાવાની મજાજ કંઈક અલગ આવે છે.
ઉનાળામાં કેરી સિવાય પણ ઘણા બધા ફાળો આવે છે જે ખાવાથી આપણા સ્વાસ્થ્ય ને ખુબ જ ફાયદો થાય છે, ઉનાળામાં મળી આવતા ફળોમાં પાણી માત્રા સારી હોય છે માટે તેને ખાવાથી આપણું શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરમાં પાણીની ઉણપ થવા દેતી નથી.
ગરમીમાં આપણે ફળો ઉપરાંત એવા ઘણા બઘા પીણાં પણ આવે છે જે ગરમી ચાલુ થતા આપણે પિવાનું શરુ કરી દઈએ છીએ. તેવામાં આપણે શેરડીનો રસ, લસ્સી, મોસંબીનો રસ જેવા અનેક પીણાં પીએ છીએ.
પાકી કેરી દુનિયામાં દરેક વ્યક્તિને ભાવે છે પરંતુ 1 % જેટલા લોકો પણ હોય છે જેમને કેરી ખાવી ગમતી નથી. કેરી નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ દરેક વ્યક્તિને ભાવે છે. આ માટે કેરી દરેક વ્યક્તિના દિલમાં રાજ કરે છે.
પાકી કેરીમાં કુદરતી રીતે પોષક તત્વો મળી આવે છે. જેમ કે, વિટામિન્સ, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ આવશ્યક માનવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે.
પરંતુ પાકી કેરી ખાઘા પછી આપણે એવી વસ્તુ ખાવી ના જોઈએ આપણા શરીરને ખુબ જ નુકશાન પહોંચાડી શકે છે. પરંતુ આપણે જાણે અજાણે એવી વસ્તુ પી લઈએ છીએ જેને પીવાથી આપણા શરીરમાં ઝેર ઉત્પન્ન થઈ શકે છે.
હમણાંની જ ઘટના એક સામે આવી છે જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડયો હતો. આ એક વાસ્તવિક ઘટના છે જે ચંદીગઢ માં બનેલી છે, જ્યાં ઘણા પ્રવાસીઓ ફરવા માટે ગયા હતા. ત્યાં આગળ ઘણા પ્રવાસીઓએ પાકી કેરી તો ખાઈ લીઘી પછી,
તેના ઉપરથી તરત જ ઠંડુ પીણું પી લીધું હતું, થોડો સમય થયો ત્યાર પછી ઘણા લોકો બેહોશ અને અસ્વસ્થ મહેસુસ કરવા લાગ્યા હતા, જેના કારણે તાત્કાલિક ઘોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, એડમિટ કર્યાના થોડા સમય પછી હોસ્પિટલમાં દાખલ કરેલ દરેક ડરીને મૃતક જાહેર કરવામાં આવ્યા હતા.
ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે કેરી ખાઘા પછી કોઈ પણ પ્રકારનું કોલ્ડીંક કે સોફ્ટ ડ્રિન્ક ના પીવું જોઈએ. કારણકે કેરીમાં સાઈટ્રિક એસિડ મળી આવે છે અને કોલ્ડ્રીંક જેવા ઠંડા પીણાંમાં ઓર્ગેનિક એસિડ મળી આવે છે, માટે જયારે બંને ને સાથે ખાવા પીવામાં આવે તો જે શરીરમાં ઝેર બનાવે છે,
માટે પાકી કેરી ખાઘા પછી કયારેય પણ ઠંડા કોલ્ડ્રીંક ના પીવા જોઈએ, આ ઉપરાંત પાકી કેરી ખાઘા પછીના 30 મિનિટ પછી તમે હળવું સાદું પાણી પી શકો છો. તે પણ માટલાનું જ પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
જો તમે પણ પાકી કેરી ખાઘા પછી આ આવી વસ્તુનું સેવન કરતા તો ચેતી જજો. આ ઉપરાંત તમારી ધરે કે આજુ બાજુમાં રહેતા વ્યક્તિને પણ કેરી સાથે ઠંડા પીણાં ના પીવાણી સલાહ એવી જોઈએ.