આજે આ આર્ટિકલમાં અમે તમને બીટના રસ પીવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું. બીટની વાત કરીયે માથામાં પડેલ ટાલમાં બીટનો ઉપયોગ કરવામાં આવે તો માથામાં પાછા વાળ આવી જશે.
બીટને મોટા ભાગે લોકો સલાડના રૂપમાં સેવન કરતા હોય છે. બીટ લાલ રંગનું છે. બીટનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમી હંમેશા માટે દૂર થઈ જાય છે. બીટમાં કેલ્શિયમ, આયર્ન, ફાયબર, વિટામિન-સી, મેગ્નેશિયમ એન્ટી ઓક્સીડેન્ટ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે.
ઘણી વખત નાની નાની વસ્તુ ઓમા કેટલાક મોટા ફાયદા છુપાયેલા હોય છે કે જે આપણે જાણતા ના હોય અને તેની કલ્પના પણ ના કરી હોય તેવા હોય છે. બીટના ફાયદા મોટાભાગના લોકોને જાણતા હશે પરંતુ અમે જે ફાયદા જણાવીશું તે જાણીને તમને ચોક્કસ બીટ ખાવાની ઈચ્છા થઈ જશે.
હદયની બ્લોક નસોને ખોલવા માટે પણ બીટ ખુબ જ ફાયદાકારક છે. માટે જમવા બેસો તેના 30 મિનિટ પહેલા બીટનો રસ પીવો જોઈએ. જેથી બ્લોક નસોને ખોલવામાં મદદ કરે છે અને લોહીનું પરિભ્રમણ સારી રીતે થવાથી હાર્ટ અટેક આવવાનું જોખમ રહેતું નથી.
હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બીટના સરનું સેવન કરવાથી ચહેરામાં નિખાર આવે છે. આ ઉપરાંત ચહેરા પરના ડાઘ, કરચલી ને દૂર કરવામાં મદદ કરે છે જેથી ચહેરો સુંદર થઈ જાય છે. અત્યારના સમયમાં ઘણા લોકોને માથા માં વાળ ખરવાની સમસ્યા હોય છે.
જેથી તેમને માથામાં ટાલ પડી જતી હોય છે તો તેમને બીટના છ થી આંઠ પાન લઈને તેમાં અડઘી ચમચી હળદર નાખીને પીસી નાખવી. અને જે પેસ્ટ તૈયાર થાય તેને ટાલ પડેલ જગ્યા પર લગાવવાથી તે જગ્યા એ વાળ આવવાનું શરૂ થઈ જશે.
આ ઉપરાંત કાકડી, બીટ, અને ગાજરને પીસીને પેટ બનાવવી અને તેમાં ત્રણ કે ચાર પાન મીઠો લીમડો ઉમરો. હવે આ પેસ્ટને માથામાં લાગવાથી માથાના વાળ સિલ્કી, લાંબા અને ચમકદાર થઈ જશે.
બીટને બાફી ને તેનો સૂપ બનાવીને પીવામા આવે તો ગેસ, અપચો, કબજિયાત હશે તો તે દૂર થઈ જશે. બીટમાં બીટીન નામનું મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે. દિવસમાં ચાર કે પાંચ કલાકના અંતરે બીટ, ટામેટા, કાકડી, આમળા અને ગાજર બઘાને મિક્સ કરીને રસ તૈયાર કરો.
આ રસ પીવાથી પેશાબ માં થતી બળતરા કાયમ માટે મટી જશે. આ ઉપાય બે થી ત્રણ દિવસ જ કરવા નો રહેશે. ઘણા લોકોને ગુપ્ત ભાગ પર લાય બળતી હોય, ઈન્ફેક્શન હોય તેમને આ રસ પીવાથી આ સમસ્યા દૂર થાય છે.
જે વ્યક્તિને પથરીની સમસ્યા હોય, સ્ત્રીઓને અનિયમિત માસિક ની સમસ્યા હોય તમને બીટના રસનું સેવન કરવું જોઈએ જેથી આ સમસ્યા માંથી છુટકાળો મેળવી શકાય. આ ઉપરાંત બીટના રસનું સેવન કરવાથી રોગપ્રતિકારક પણ મજબૂત કરવામાં મદદ કરે છે.
માનસિક અને શારીરિક નબળાઈ, પિત્તાશય અને યકૃત સંબઘીત રોગ, વાત કમજોરી, અને માંસપેશીય સમસ્યા ને દૂર કરવા માટે બીટ નો રસ પીવો જોઈએ. આ ઉપરાંત બલ્ડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.