દરેક વ્યક્તિ સ્વસ્થ ને તંદુરસ્ત રહેવાના ઘણા પ્રયાસ કરે છે. પરંતુ આજના ભાગદોડ ભર્યા જીવનમાં વ્યક્તિ પોતાના આરોગ્ય પર પૂરતું ઘ્યાન આપી શકતું નથી. હાલના સમયમાં વઘારે પ્રદુષિત વાતાવરણ હોવાના કારણે આપણે ઘણી વાયરલ બીમારીના શિકાર બની શકીએ છીએ.
હાલના સમયમાં કોલેસ્ટ્રોલ વઘી જવાની બીમારી ઘણા લોકોને હોય છે. જયારે કોલેસ્ટ્રોલ વઘી જાય છે ત્યારે આપણા લોહીની નસો બ્લોક થવાનું જોખમ વઘી જાય છે. જયારે નસો બ્લોકેજ થવા લાગે ત્યારે હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વઘી જાય છે. જેના કારણે હદય નબળું પડવા લાગે છે.
માટે જેમને કોલેસ્ટ્રોલ લેવલમાં વઘારો થાય છે તેમને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવું ખુબ જ જરૂરી છે જેથી હૃદયને લગતી બીમારીથી બચી શકાય છે. માટે આજે અમે તમને એ એવી વસ્તુ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી નસોનું બ્લોક થવાનું જોખમ ઘટી જાય છે. જે વ્યક્તિ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે દવાઓનું સેવન કરે છે તેમના માટે પણ આ વસ્તુનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
તમને જણાવી દઉં કે કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છે. એક HDL અને બીજું LDL એટલેકે સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. રોજિંદા જીવનમાં પરિશ્રમ નો અભાવ હોવાના કારણે કોલેસ્ટ્રોલ લેવલમાં વઘારો થઈ શકે છે.
આ ઉપરાંત ચરબીનું પ્રમાણ અને વજન વધારે તેમને પણ કોલેસ્ટ્રોલની હોવાનું જોવા મળે છે. માટે વજન અને ચરબીને કંટ્રોલમાં રાખવી ખુબ જ જરૂરી છે. જેથી હાઈ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીથી બચી શકાય છે.
કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે આપણે એવા કેટલાક આહાર લેવા જોઈએ જેનું સેવન કરીને પણ તમે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકો છો. માટે તમે લીલા શાકભાજી, ફણગાવેલ કઠોળ, મગનું પાણી જેવી વસ્તુઓનું સેવન કરશો તો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે.
આ ઉપરાંત જો તમને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો તીખો, તળેલો, બહારના ફાસ્ટ ફૂડ, ચરબી યુક્ત આહારનું સેવન કરવાનું ટાળવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં જલ્દી લાવવામાં મદદ મેળવી શકાય છે. આ ઉપરાંત ખાંડ અને મીઠાનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.
કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં લાવવા માટે તમારે સોપારીનું સેવન કરવાનું છે. સોપારી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે ખુબ અસરકારક માનવામાં આવે છે. જો રોજે કાચી સોપારીનું સેવન કરવામાં આવે તો લોહીને જાડું થતા રોકે છે.
સોપારી ખાવાથી લોહી પાતળું રહે છે જેથી રક્તવાહિનીઓમાં લોહીનું પરિભ્રમણ સારું અને ઝડપી બને છે. જેથી નસો બ્લોક થવાનું જોખમ ઓછું થઈ જાય છે. જેથી આપણું હદય પણ સ્વસ્થ રહે છે. જેથી હદયને લગતી બીમારીથી બચી શકાય છે.
સોપારીનું સેવન રોજે કરવામાં આવે તો હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમથી બચી શકાય છે. સોપારીનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરવામાં મદદ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને જાળવી રાખવામનું કામ કરે છે.
માટે દિવસમાં બેઠી ત્રણ ટુકડા સોપારીના એક થી બે વખત ખાઈ લેવા જોઈએ. રોજે સોપારી ખાવાનું ચાલુ કરશો તો લોહીને ક્યારેય જાડું નહીં થવા દે. હદયને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે કાચી સોપારી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.