પથરીનો દુખાવો મોટાભાગે ઘણા લોકોમાં જોવા મળતો હોય છે તે દુખાવો ખુબ જ પીડાદાયક અને અસહ્ય હોય છે આ માટે જેમને પથરીની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે આ એક ફળના ઠીલીયા નું ચૂર્ણ ખુબ જ ફાયદાકારક છે.
આ ઠીલીયાનું ચૂરણ નિયમિત પણે કરવામાં આવે તો પથરીને અંદર જ ભૂકો કરીને બહાર નીકાળવામાં મદદ કરશે. કિડનીમાં રહેલ પથરીને દૂર કરવા માટે એક પણ રૂપિયાની દવા વગર જ દૂર કરી શકાય છે. પથરીને ઘણા બધા ઉપચાર કરીને નિકાળી શકાય છે.
પથરીની સમસ્યા ઘણા લોકોમાં સામાન્ય જોવા મળે છે, જે આનુવંશિકતા અથવા વારસાગત ના કારણે પણ પથરી થાય છે, આ ઉપરાંત પાણીમાં વધુ પડતો ક્ષાર હોય અને તે પાણીં વધુ પીવાના કારણે પણ કિડનીમાં પથરીની સમસ્યા થતી હોય છે.
પથ્થર જેવા કણના કારણે જયારે તે પેશાબ માં આવે છે ત્યારે ખુબ જ અસહ્ય દુખાવો થતો હોય છે, પથરીનો દુખાવો જેમને થાય છે તે લોકોને ખબર હોય છે કે પથરીનો દુખાવો ઉપડે ત્યારે વ્યક્તિની હાલત શું થાય છે. આ માટે પથરીના થતા દુખાવામાં આ ઘરેલુ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થાય છે.
પથ્થર જેવા પથરીના કણ ને દૂર કરવા માટે જે ફળ ના ઠળિયા લેવાના છે તે ફળનું નામ જાંબુ છે, 99 % લોકો જાંબુ ખાઈને તેના ઠીલીયા કચરામાં પેટીમાં ફેંકી દેતા હોય છે. પરંતુ તેનો ઉપયોગ કરી પથરીને દૂર કરી શકાય છે. તો ચાલો પથરીને દૂર કરવા માટે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિષે જણાવીશું.
પથરીના દુખાવાનો ઘરેલુ ઉપાય: આ માટે સૌથી પહેલા જાંબુ ખાઈ ને તેના ઠીલીયા નીકાળી લો, હવે તે ઠીલીયાને પાણીમાં નાખીને બરાબર ધોઈ સાફ કરી લેવાના છે જેથી તેના પર ચોટેલ ચિકાસ દૂર થઈ જશે, હવે તેને સૂકવવા માટે તડકામાં મૂકી દો,
ઠીલીયા બરાબર સુકાઈ જાય ત્યારે તેને એક પારાખાની માં નાખીને અચકચરા ખાંડી દેવાના છે, હવે તેને મિક્સર માં નાખીને પાવડર જેવું જીણું સારી રીતે ક્રશ કરી દેવાનું છે, હવે એને એક ચારણીની મદદથી ચારી લેવાનું ચગે, ત્યાર પછી તે ચૂર્ણ ને એક કાચની બોટલ માં ભરી લેવાનું છે.
જો તમે જાંબુના વધુ ઠળિયાનું ચૂરણ પાવડર બનાવ્યું હોય તો તેને આંખુ વર્ષ સ્ટ્રોર કરી શકાય છે. આ ચૂરણનું સેવન કરવાથી પથરીના એકદમ નાના ટુકડા કરીને તેને પેશાબ વાટે બહાર નીકાળવામાં મદદ કરશે. આ ચૂર્ણનું સેવન પથરીના દર્દી માટે એક રામબાણ સાબિત થશે.
જેમને પથરીની સમસ્યા છે તેમને સવારે અને રાતે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધી ચમચી આ ચૂરણ પાવડર મિક્સ કરીને પીવાનું છે, જે પથરીનો બારીક ભૂકો કરી પેશાબ વાટે બહાર નીકાળવામાં મદદ કરે છે. કિડનીમાં પથરીહોય તો આ ઉપાય કરવાથી એક મહિનામાં જ પથરીનો ભૂકો થઈને બહાર નીકળી જશે.
આ ઉપરાંત આ ચૂરણનું સેવન ઘરે જ બનાવેલ દહીંમાં મિક્સ કરીને સવારે ખાલી પેટ ખાઈ શકાય છે જેથી કિડનીમાં રહેલ રહેલ પથરી ખુબ જ ઝડપથી અંબે આસાનીથી નીકળી જાય છે.આ ઉપરાંત પથરીનો દુખાવો ઉપડે તો તાત્કાલિક લીંબુના રસમાં સિંધાલુણ મીઠું મિક્સ કરીને પી વામાં આવે તો થોડા જ સમય માં દુખાવો બંધ થઈ જાય છે.
જેમને ડાયબિટીસ નું સુગર લેવલ વધઘટ રહેતું હોય તો તેમને પણ હૂંફાળા પાણી સાથે આ ચૂરણ પાવડર મિક્સ કરીને પીવે તો લોહીમાં રહેલ સુગર નું પ્રમાણ ને ઓછું કરે છે અને બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.