આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે કોઈ પણ ભોજન હોય તો તેમાં મીઠાનો સૌથી મહત્વનો ભાગ હોય છે. જો તમે કોઈ પણ શાકભાજી નું શાક બનાવતા હોય કે પછી દાળ, ભાત, રોટલી કે પછી ભાખરી હોય તેમાં મીઠું નાખવામાં ના આવે તો તે ફિક્કું લાગેછે અને એનો કોઈ સ્વાદ આવતો નથી.
જો તમે આ બધી વસ્તુમાં મીઠું નાખીને ખાઓ છો તો તેને ખાવાનો સ્વાદ જ કંઈક મજાનો હોય છે. આ માટે જ મીઠુ આપણા જીવનમાં સૌથી વઘારે મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે. મીઠા વગર કોઈ પણ વસ્તુ તમને ખાવી ગમશે જ નહીં.
રોજિંદા ભોજનમાં મીઠાને ઉમેરીને ખાવાથી હાડકા મજબૂત બને છે આ માટે સીંધાલુંણ મીઠું ખાવું જોઈએ. તે હાડકાને જરૂરી પોષણ આપે છે અને શરીરમાં થઈ ગયેલ કેલ્શિયમની કમીને પુરી કરે છે. તેનો ઉપયોગ શરીરમાં થતા દુખાવા માં રાહત મેળવવા માટે પણ કરવામાં આવે છે.
આજે અમે તમને મીઠાનો ઉપયોગ કરવાથી થતા કેટલાક ફાયદાઓ વિષે જણાવીશું. ઘણા લોકોને સાંઘાના દુખાવા સંબધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સાંઘાના દુખાવા થવાના કારણે વ્યક્તિને ખુબ જ પીડાનો સામનો કરવો પડતો હોય છે.
હાડકાના અને સાંઘાના દુખાવા માટે એક પણ રૂપિયાની દવા કે ગોળીઓ ખાઘા વગર જ રાહત મેળવવા માંગતા હોય તો સ્નાન કરવાના સમયે ડોલમાં મીઠું નાખીને પછી જ સ્નાન કરવું જોઈએ, જો તમે આવી રીતે આ ઉપાય કરશો તો હાડકાની કમજોરી અને સાંઘાના દુખાવા દૂર થઈ જશે.
શરીરમાં આવતી ખંજવાળ અને ડાઘ જેવી સ્કિન ને લગતી સમસ્યા હોય તેમાં મુઠાનો ઉપયોગ કરવાથી ઘણી રાહત મેળવી શકાય છે. જો તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ ખંજવાળ આવતી હોય તો પાણીમાં મીઠું નાખીને ખંજવાળ વાળી જગ્યાએ લગાવી દો, જેથી સ્કિન ને લગતી ખંજવાળ ની સમસ્યામાં રાહત મળે છે.
જો કોઈ પણ ઝેરી જાનવર તમને ડંખ મારે છે તો તમે ગભરાશો નહીં, તે સમયે તમારે મીઠામાં થોડું કે પાણી ઉમેરીને તે જગ્યાએ લગાવી ફિટ પાટો બાંધી લો જેથી ઝેર ખેંચી લેશે અને ઝેરને ફેલતા રોકશે. આ માટે જો તમે ઝેરી કોઈ પણ વસ્તુ ડંખ મારે તો તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો.
જો તમે આંખો દિવસ થાકીને આવ્યા હોય તો પાણીમાં મીઠું નાખીને સ્નાન કરવાથી આંખ દિવસનો થાક દુર થઈ જાય છે અને એકદમ ફ્રેશ મહેશુસ કરશો. શરીરમાં થતા દુખાવા અને અવારનવાર થતા સાંઘાના દુખાવામાં પાણીમાં મીઠું નાખીને સ્નાન કરવાથી દુખાવા દૂર થાય છે.