આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશુ કે દાંત ને મોતી જેવા ચમકાવા માટે એક સરળ ઘરેલુ ઉપાય વિશે જણાવીશું. આ ઉપાયનો ઉપયોગ કરવાથી માત્ર 7 જ દિવસમાં દાંત માં થયેલ પીળાશને દૂર કરીને દાંતને ચમકતા બનાવી દેશે.
આપણે બાદ હંમેશા દાંત ને સાફ રાખવા માટે બ્રશ કરીયે છીએ. પરંતુ આપણે દરરોજ બ્રશ કરવા છતાં આપણા દાંતમાં અને મો માં ઘણા બધા બેક્ટેરિયા હોય છે જે જયારે આપણે કઈ પણ ખાઈએ છીએ ત્યારે ભોજનમાં રહેલ ગ્લુકોઝ અને પ્રોટીનનો ઉપયોગ કરીને દાંતની આજુ બાજુ પ્લેટ બનાવી દે છે.
તે એક સફેદ પદાર્થ બને છે જેથી આપણે શરૂઆતમાં જોઈ નથી શકતા. પરંતુ તેના પર વઘારે પરબ જામી જાય છે ત્યારે તે પાછળના ભાગમાં દેખાવા લાગે છે. તેને શરૂઆત માં બ્રશ કરતી વખતે કાઠી શકાય છે.
પરંતુ ઘણા લોકો બહારના ભાગમાં જ બ્રશ કરે છે અને ઉતાવળમાં પાછળ ના ભાગમાં બ્રશ કરવાનું રહેવા દે છે. જેના કારણે પીળા રંગની પ્લેટ જમા થઈ જાય છે. જે ઘીમે ઘીમે ખુબ જ મજબૂત થઈ જાય છે.
જેથી તેને બ્રશથી દૂર કરવું મુશ્કેલ બની જાય છે. જેથી ઘણા લોકો સાફ કરાવવા માટે ડેન્ટલ ડોક્ટર જોડે જાય છે. જો લાંબા સમય સુધી આ ને નજર અંદાજ કરવામાં આવે તો દાંતને નબળા પડી શકે છે. માટે આજે અમે એક ઉપાય જણાવીશું તેનો ઉપયોગ કરવાથી દાંત ની પીળાશને દૂર કરીને દાંત ને ચમકદાર બનાવી દેશે.
ઉપાય: આ ઉપાય માટે સૌથી પહેલા એક ટામેટું લો, એક મોસંબીની છાલ, અને મીઠું લો. અડધૂ ટામેટું અને બે મોસંબીના છાલના ટુકડા ને મિક્સરમાં પીસી ને પેસ્ટ બનાવો.
આ પેસ્ટમાં મીઠું નાખો અને બ્રશ માં લઈ લો અને બ્રશ ને દાંત ઉપર હલકા હાથે ઘસીએ સફાઈ કરો. જે જગ્યાએ પીળાશ છે ત્યાં વ્યવસ્થિત સાફ કરો. ચાર-થી પાંચ મિનિટ બ્રશ કારિયા પછી મોમાં કોગળા કરીને સાફ કરો.
ત્યાર પછી તમે જે કોલગેટનો ઉપયોગ કરો છો તેનાથી એક મિનિટ સુઘી બ્રશ ની સફાઈ કરો. આ ઉપાય કરવાથી માત્ર ત્રણ થી ચાર દિવસમાં જ દાંતમાં જામેલી પીળાશ દૂર થવા લાગશે. અને દાંત માં પછી ચમક આવી જશે.
આ એક ઉપાય નો ઉપયોગ કરવાથી પીળા પડેલ દાંત સફેદ થશે. આ ઉપરાંત દાંત માં બેક્ટેરિયાનો નાશ થવાના કારણે દાંત એકદમ મજબૂત થઈ જશે. આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.