ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ વઘવા લાગે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણે એવા કેટલાક આહારનું સેવન કરવું જોઈએ જે શરીરને અંદરથી ઠંડક બનાવી રાખે. જો આપણું શરીર ઠંડુ હશે તો આપણા શરીરને ગરમી ઓછી લાગશે. આપણા શરીરમાં ગરમી થવાથી ખુબ જ પરસેવો થવા લાગતો હોય છે જેના કારણે આપણે કોઈ પણ કામ કરવામાં થાક […]