આજે અમે તમને કાનનો મેલ દૂર કઈ રીતે કરવો તેના વિષે વાત કરવાના છીએ. કાન આપણા શરીરનું સેન્સેટિવ અંગ છે. ઘણી વખત કાનમાં વઘારે પડતો મેલ હોવાથી સેપ્ટીપીન, દિવાસડીની સડી કે કોઈ અન્ય અણીવાળી વસ્તુનો ઉપયોગ કરી મેલને નીકાળતા હોઈએ છીએ. પરંતુ આ બઘી વસ્તુનો ઉપયોગ કરવો ખુબ જ ડેન્જર અને ખતરનાક સાબિત થઈ શકે […]
