Posted inHeath

માત્ર 2 દિવસમાં કાનમાં ગમે તેવો દુખાવો દૂર કરવાના આયુર્વેદિક ધરેલુ ઉપાય ૧૦૦% અસરકારક

ઘણી વખત ઘણા લોકોને કાનમાં દુખાવો થતો હોય છે તો શું છે કાનમાં દુખાવા નો ઘરગથ્થુ ઉપચાર. કાનએ આકાશ અને વાયુ મહાભૂત નું અંગ હોવાથી કાનમાં વાયુના રોગો થવાની વધુ શકયતા છે અને તેથી જ કાનમાં દુખાવો, કાનમાં અવાજ આવવો, બહેરાસ, કાન માં ધાક વગેરે જેવા કાનના રોગો થતા હોય છે. રાત્રે પટોપ આવતો હોવાથી […]