કાળા મરી જે દરેકના રસોડામાં મળી આવતો મસાલો છે. દરેક લોકો રસોડામાં રહેલા કાળા મરીનો ઉપયોગ ભોજનમાં સ્વાદ માટે મસાલા તરીકે કરે છે. કાળા મરી સ્વાદમાં તીખા અને નાના નાના લીંડી આકારના હોય છે. કોરોનાની મહામારીમાં કાળા મરીનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબજ થયો હતો. કાળા મરી સ્વાદ વધારવાની સાથે સાથે શરીર માટે પણ […]