કેળુ એક એવુ ફ્ળ છે જે આખું વર્ષ મળે છે. કેળામાં પોટેશિયમ મેગ્નેશીયમ કેલ્શિયમ આયર્ન ફાઇબર વિટામિન સી એ અને બી હોય છે. રોજ એક કેળુ ખાવાથી અનેક ફાયદા થાય છે તેના વિશે જાણીએ. ફાયદા :- (૧) કેળામાં વિટામિન સી હોય છે. તેને ખાવાથી સ્કિનનો ગ્લો વધે છે, અને કરચલીઓ દૂર રહે છે. જેનાથી વધતી […]