Posted inHeath

અંડરઆર્મ્સ, ઘૂંટણ, કોણીઓ પર જ્યાં પણ ત્વચા કાળી હોય ત્યાં લગાવો આ પેક માત્ર 10 મિનિટમાં ત્વચા ધોરી દૂધ જેવી થઇ જશે

બેકિંગ સોડાનો મોટેભાગે ઉપયોગ ત્વચાને ચમકાવવા માટે થાય છે. પરંતુ એકલા બેકિંગ સોડા એટલું વધુ અસરકારક રીતે કામ કરતું નથી જેટલું તેને બીજી વસ્તુઓ સાથે મિક્સ કરીને ઉપયોગમાં લેવામાં આવે. તો આ આર્ટિકલમાં બેકિંગ સોડા સાથે મિક્સ કરીને બનાવવામાં આવતા ફેસ પેક વિષે તમને જણાવીશું. બેકિંગ સોડામાંથી ફેસ પેક કઈ રીતે બનાવવા અને કઈ રીતે […]