ખાસ કરીને ઉંમર વધવાની સાથે, રોગપ્રતિકારક શક્તિથી લઈને હાડકાં નબળા થવા લાગે છે પરંતુ મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિ અને હાડકાં નબળા પડવાથી શરીર અનેક રોગોનો શિકાર બની જાય છે. મહિલાઓ માટે પરિવારની સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. તેથી જો તમારે વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ […]