આપણા શરીરને સૌથી જરૂરી પોષક તત્વ સરળતાથી મળી રહે તે જરૂરી છે. આપણા શરીરમાં કેલ્શિયમનો સારો સ્ત્રોત હોવો ખુબ જ જરૂરી છે. જયારે આપણા શરીરમાં કેલ્શિયમ ઓછું થઈ જાય છે ત્યારે આપણે જાતજાતના દુખાવા થવાનું શરુ થઈ જાય છે. કેલ્શિયમની ઉણપના કારણે સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઢીંચણના દુખાવા રહેતા હોય છે. આ બઘી સમસ્યા હાલના […]