Posted inHeath

ડાયાબિટીસ કેવી રીતે થાય છે, ડાયાબિટીસ કેટલા પ્રકાર હોય છે? સંપૂર્ણ માહિતી

ડાયાબિટીસ નું આખું નામ ડાયાબિટીસ મેલાઈટસ (Diabetes Mellitus) છે. જેને આપણે મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો તરીકે ઓળખીએ છીએ. લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય તેને ડાયાબિટીસ કહેવાય છે. ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમાં સુગરનું સ્તર વધવા લાગે છે. આ રોગ લાંબા સમયે એક મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. જે વ્યક્તિના મૃત્યુનું કારણ બની શકે છે. ડાયાબિટીસ […]