ચહેરા પર ડાર્ક સર્કલ સ્કિન પર ખીલના નિશાન તથા પોલ્યુશન અને સૂર્યની ગરમીના કારણે ચહેરાનો રંગ કાળો થઇ જાય છે. આજે આપણે અહીં એક એવો ઘરેલુ નુસખો બતાવીશુ કે જે ચહેરાને ચમકદાર બનાવવા, સુંદર બનાવવા તથા સ્કિનને નિખારવા માટે ખૂબ જ અસરકારક છે. આ નુસખો એટલો સરળ છે કે, એકવાર તમે તેનો ઉપયોગ કરશો તો […]