Posted inHeath

જમ્યા બાદ માત્ર આ એક વસ્તુનું સેવન કરવામાં આવે તો શરીરની મોટા ભાગની બીમારીઓ દૂર થઇ જશે

વરિયાળીનો ઉપયોગ પ્રાચીન કાળથી જ મુખવાસ બનાવવા અને રસોઈમાં કરવામાં આવે છે, વરિયાળી ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. વરીયાળીનું સેવન જમ્યા બાદ કરવામાં આવે તો ખોરાક આસાનીથી પચવામાં સરળતા રહે છે. માટે જમ્યા બાદ વરિયાળીનું સેવન કરવાથી અન્ન નળી સરખી રીતે ચોખી થઈ જાય છે અને ભોજન આરામથી પચી જાય છે. વરિયાળીમાં ખુબ સારી માત્રામાં […]