દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેમને ચા કે કોફી પીવી ના ગમતી હોય. સવારે ઉઠતાની સાથે દરેક વ્યક્તિને પીતા હોય છે. માટે ચા ને મૂડ ફ્રેશનર કહેવામાં આવે છે. જયારે પણ વ્યક્તિને માથું દુખે તો ચા પીવે તો માથાનો દુખાવો દૂર થઈ જાય છે. ઘણા એવા લોકો પણ હોય છે જેમને રાતે […]