એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે કમરનો દુખાવો વધુ રહેતો હોય છે. આ ઉપરાંત વધુ પડતું વજન ઉપાડવાના કારણે પણ કમર માં દુખાવો રહેતો હોય છે. આજની વ્યસ્ત જીવન શૈલી અને કેટલીક બેદરકારીના લીધે કમરનો દુખાવો રહેતો હોય છે. જયારે પણ કમરમાં દુખાવો થાય છે ત્યારે ખુબ જ અસહ્ય પીડા થતી હોય […]