Posted inHeath

આયર્ન, કેલ્શિયમ અને વિટામિન-સી થી ભરપૂર નાનાથી લઈ મોટા દરેક વ્યક્તિ માત્ર બે ખાઈ લે તો શરીરમાં કોઈ નાની મોટી બીમારી નહીં થાય

ખજૂર શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. રોજે બે પેશી ખજૂરની ખાય તેના શરીરમાં કોઈ દિવસ લોહીની ઉણપ રહેતી નથી. ખજૂર નાનાથી લઈ મોટા દરેક વ્યક્તિએ ખાવી જ જોઈએ. ખજૂર ખાવાના ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ પણ છે. ખજૂરમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. ખજૂર હૃદયને બળ પૂરું પડે છે જે […]