ઉનાળાની ગરમીમાં આપણા શરીરને ઠંડક મળી રહે તે જરૂરી છે. સાથે ગરમીમાં આપણે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું પણ જરૂરી છે. ઉનાળાની ગરમીમાં લૂ લાગે ત્યારે આપણે બીમાર પડી જતા હોઈએ છીએ. તમને જણાવી દઉં કે હવે ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે. તેવામાં આપણા એક એવી ઔષઘી મળી આવે છે જે આપણા શરીરને 365 દિવસ […]