સરગવો ના ફાયદા: આજે તમને એક એવી જડીબુટ્ટી વિષે વાત કરવાની છે જે જડીબુટ્ટી દર્દીના રોગની રાહ જુએ છે અને આયુર્વેદમાં જેને દુશ્મન કહેવામાં આવ્યું હશે જે ૨૫૧ જેટલી બીમારીઓને મટાડવા માટે સક્ષમ છે મિત્રો એવી જડીબુટ્ટી છે અને આ જડીબુટ્ટીઓનું નામ એટલે સરગવો. ઘણા લોકો સરગવા થી અજાણ હોય છે પરંતુ આફ્રિકાના કેટલાક દેશો […]