હેલો દોસ્તો, આજે અમે તમારા માટે એક સરસ મજાનો ઉપાય લઈને આવ્યા છીએ. એકદમ ઘરગથ્થુ ઉપાય અને એવો ઉપાય છે જે તમારી જિંદગીમાં ચીલાચાલુ જીવનમાં રોજિંદી પ્રક્રિયામાં સામેલ થઈ જાય એવો ઉપાય છે. જો તમને ખાંસી થઈ ગઈ હોય મતલબ ઉધરસ આવતી હોય તો તમે સીરપ કે ટેબલેટ લેતા હોય તો એ બંધ કરી દેજો. […]