ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે તેવામાં વધુ કાળઝાળ ગરમીમાં આપણા શરીરને સ્વસ્થ રાખવું પણ ખુબ મુશ્કેલ થઈ છે. તમને જણાવી દઉં કે ઉનાળામાં ગરમીમાં આપણા શરીરને સૌથી વધુ પાણીની જરૂર પડતી હોય છે. શરીરમાં પાણી ઓછી થવાથી ડિહાઈડ્રેશન ની સમસ્યા પણ થઈ શકે છે. આ માટે આપણે કેટલાક ફળોનું સેવન કરવું જોઈએ જે આપણા […]