મુખવાસમાં વપરાતી વરિયાળીને અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળીને ભોજન માં નાખવામાં આવે તો તેનો સ્વાદ વઘારી શકાય છે. આ ઉપરાંત વરિયાળીનું સેવન કરવામાં આવે તો તેના અનેક સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. વરિયાળી માઉથ ફ્રેશનર ના જેમ કામ કરે છે. વરિયાળીને ચાવી ચાવી ને ખાવાથી મોમાં આવતી દુર્ગંધ દૂર કરે છે. વરિયાળી ઔષધીય […]