Posted inHeath

કમરનો દુખાવો, વાળ ખરવા, થાક, મૂડ ખરાબ રહેવો જેવા લક્ષણો હોય તો વિટામિન D ની ઉણપ હોઈ શકે છે. વિટામિન ડી ની ઉણપ દૂર કરવા કરો આ કામ

શરીરમાં બીમારી આવવા ના ઘણા બધા કારણો હોય છે. મોટાભાગે લોકોને કમરનો દુખાવો, વાળ ખરવા, થાક, મૂડ ખરાબ રહેવો જેવા લક્ષણો જણાતા હોય છે. આ લક્ષણો વિટામિન ડી ની ઉણપ હોઈ શકે છે, શરીરમાં વિટામિન ડી ઉણપ દૂર કરવા કરો આ કામ જરૂર કરવું જોઈએ. સ્વસ્થ શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી […]