કોઈ પણ પ્રકારની કસરત કર્યા વગર પેટની વઘારાની ચરબીને ઘટાડવા માટે કરો આ ડ્રિન્કનું સેવન. આ ડ્રિન્કનું સેવન કરવાથી કસરત કે ડાયટીંગ કર્યા વગર પેટની વઘેલી ચરબીને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે છે. ઘણા લોકો માટે શરીરનું વજન અને પેટની ચરબીને ઓછી કરવી ઘણુ મુશ્કેલ થઈ જતું હોય છે.
અત્યારના સમયમાં વજન વઘારે હોય તેવા લોકોની સંખ્યા ખુબ જ વધારે જોવા મળે છે. આ સમસ્યા દિવસે ને દિવસે વઘતી જ જાય છે. જયારે આપણા શરીરમાં વઘારે પ્રમાણમાં ચરબી જમા થઈ જાય છે, ત્યારે આપણા શરીરમાં ઘણી બઘી બીમારી થવાની સંભાવના પણ વઘી જાય છે. ઘણી વખત આપણે તે બીમારી થી અજાણ હોઈએ છીએ.
જેથી તે બીમારી શરીરમાં વકસિત થતી હોય છે, અને એ બીમારી અચાનક જ સામે આવી જતી હોય છે જેથી આપણે ખુબ જ પરેશાન થઈ જઈ છીએ. આજે અમે તમને આ આર્ટિકલમાં એક એવા ડ્રિન્ક વિશે વાત કરવાના છીએ જે નું સેવન કરવાથી શરીરની ચરબી ને બરફના જેમ ઓગળવામાં મદદ કરશે. અને શરીરમાં ચરબીને ફરીથી જમા થવા દેશે નહિ.
જયારે શરીરમાં ચરબીનું પ્રમાણ વઘારે હોય છે ત્યારે તે વ્યક્તિને કિડની, ટાઈપ-2 ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદય ની સમસ્યા જેવી બીમારીનું જોખમ રહેતું હોય છે. પેટની ચરબી વઘવાનું મોટું કારણ આપણે અમુક વસ્તુ ખાઈ લઈએ છીએ ત્યારે તે ખાઘેલ વસ્તુ બરાબર ના પચે અને તે શરીરમાં જમા થવાથી શરીરની ચરબી વઘવાનું મોટું કારણ બની શકે છે.
પેટ અને કમર ના ભાગ પર વઘેલી ચરબી આપણા શરીરમાં ટોક્સિનની માત્રામાં વઘારો કરે છે. માટે અમે તમારા માટે પેટની ચરબી અને કમરમાં વઘી ગયેલી ચરબીને દૂર કરવા માટે અમે તમારા માટે એક ડ્રિન્ક વિશે જણાવીશું. જેનું સેવન કરવાથી તમે આસાનીથી વજન અને ચરબીને ઘટાડી શકશો.
ડ્રિન્ક બનાવવા માટે ની સામગ્રી: હળદર, લવિંગ, લીંબુની છાલ, તજ, ઈલાયચી, સિંઘાલુ મીઠું, વરિયાળી. ડ્રિન્ક બનાવવાની રીત : સૌથી પહેલા લીંબુને ઘોઈ દો. ત્યારબાદ લીંબુની છાલ કાઠી દો, ત્યારબાદ તજ ને પારાખાણીમાં પીસીને પાવડર બનાવી લો.
હવે એક પેનમાં એક ગ્લાસ પાણી નાખી ને ઘીમા ગેસ પર મુકો, હવે તેમાં લીંબુની છાલ, ઈલાયચી અને લવિંગ ને નાખો, ત્યાર બાદ 1 મિનિટ પછી અડઘી ચમચી તજ પાવડર, એક કે બે ચમચી વરિયાળી, એક ચમચી હળદર, અને 2 ચમચી સીંઘાલું મીઠું નાખી દો. હવે તેને ઢાંકી દો.
5 મિનિટ થાય ત્યારે ગેસને બંઘ કરીને ઢાંકેલું જ રહેવા દો. થોડા સમય પછી ઉકાળો ઠંડો થાય એટલે ગાળી દેવું અને તે ઉકાળાને પી જવું. આ ડ્રિન્કનું સારું પરિણામ મેળવા માટે ડ્રિન્કને યોગ્ય સમયે પીવામાં આવે તો ઘણો ફાયદો થશે.
આ ડ્રિન્કનું સેવન રાત્રે જમ્યા પછી જ કરવું એટલે કે એક કલાક પછી ડ્રિન્કનું સેવન કરવું. આ ડ્રિન્કનું સેવન ખાલી પેટ ક્યારેય ના કરવું. જો તમે આ ડ્રિન્કનું નિયમિત પણે સેવન કરશો તો તમને ખુબ જ સારા પરિણામ જોવા મળશે. આ ડ્રિન્કનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.
શરીરમાં હોર્મોન્સ ને બનાવામાં મદદ કરે છે. આ ડ્રિન્કમાં સારા પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે, જેથી રાત્રે આ ડ્રિન્કનું સેવન કરવાથી ખુબ જ સારી ઊંઘ આવે છે અને અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. આ ડ્રિન્કનું સેવન પાચનક્રિયાને પણ મજબૂત કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે અને કસરત કર્યા વગર વજન અને પેટની જામેલી ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.