હેલો મિત્રો, શિયાળામાં ઘણા લોકો ઘણીવાર ઠંડી વસ્તુ ખાવાથી દૂર રહે છે. ઘણા લોકો શિયાળામાં હૂંફાળું ગરમ પાણી પણ પીવે છે. આવી ઠંડીની ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાનું કેશો તો કોઈ પણ વ્યક્તિ વિચારતું રહી જશે. ઘણા લોકો એવું માને છે કે શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાથી આપણે બીમાર થઈ જઈશું.
આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન જેવા રોગો થઈ શકે છે. જોકે, એ સાચું છે કે આઈસ્ક્રીમ તમને બીમાર કરી શકે છે, પરંતુ શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાના અનેક ફાયદા પણ થાય છે.
આપણે જાણીને નવાઈ લાગશે પરંતુ આઈસ્ક્રીમ ખાવી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પ્રોટીન, કેલરી અને ઘણા વિટામિન્સથી ભરપૂર છે જેઆપણા આરોગ્યને લાભ કરે છે.
આ સિવાય આઈસ્ક્રીમ તણાવને દૂર કરે છે અને મનને પણ શાંત કરે છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે, તેથી શિયાળામાં આઈસ્ક્રીમનો ખાવાની ક્યારેય ના નાપાડવી જોઈએ.
ચાલો જાણીએ આઈસ્ક્રીમ ખાવાના 5 ફાયદા :
1. વિટામિનથી ભરપૂર : આઈસ્ક્રીમની અંદર વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં વિટામીન A, B2 અને B12 જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. આ વિટામિન ત્વચામાં સ્વચ્છ કરે છે, હાડકાં મજબૂત કરે છે, નિરાશા દૂર કરે છે અને આંખોની રોશની તેજ કરે છે.
2. ઓમેગા 3 અને વિટામિન ડી : આઈસ્ક્રીમમાં ઓમેગા 3 અને વિટામિન ડી પણ સારી માત્રામાં હોય છે. જ્યારે મગજ, ત્વચા અને વાળ માટે ઓમેગા -3 જરૂરી છે, વિટામિન-ડી પણ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેને ખાવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.
3. રોગપ્રતિકારક શક્તિ વધારવા : આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આઈસ્ક્રીમમાં વિટામિન-એ, ઈ 2, ઈ 3 પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અને વજનને નિયંત્રણમાં રાખે છે.
4. તણાવ દૂર કરવા : જેમને તણાવની સમસ્યા હોય તેમને આઈસ્ક્રીમ ખાવાથી ધણી રાહત થાય છે. જો તમે સવારે નાસ્તામાં આઈસ્ક્રીમ ખાઓ તો આખા દિવસ નો તણાવ દૂર થઇ જાય અને મન પણ તાજગી ભર્યું રહેશે.
5. પ્રોટીનથી ભરપૂર : જો આપણે નિયમિત આઈસ્ક્રીમ ખાઈએ તો, આપણા શરીરમાં પ્રોટીનની ઉણપ પણ દૂર થાય છે. આઈસ્ક્રીમ ખાવાથી સ્નાયુઓ મજબૂત બને છે અને હાડકાં મજબૂત થાય છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.