Posted inHeath

સૂતા પહેલા ગ્લાસમાં એક ચમચી આ વસ્તુ નાખીને સવારે ઉકાળો અને પી જાઓ યુરિક એસિડ થઇ જશે કંટ્રોલ

યુરિક એસિડ એ લોહીમાં જોવા મળતું ટોક્સિન છે જે પ્યુરિન આહારના સેવનથી વધે છે. મોટાભાગનું યુરિક એસિડ લોહીમાં ઓગળી જાય છે અને કિડની તેમને ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા શરીરમાંથી દૂર કરે છે. પનીર, લાલ માંસ, રાજમા, ચોખા, ઉચ્ચ ફ્રૂકટોઝ ખોરાક, સી ફૂડ, ઝીંગા જેવા સીફૂડ જેવા પ્યુરિનથી સમૃદ્ધ ખોરાક લેવાથી યુરિક એસિડ ઝડપથી […]