ઘણી વખત ઘણા લોકોને કાનમાં દુખાવો થતો હોય છે તો શું છે કાનમાં દુખાવા નો ઘરગથ્થુ ઉપચાર. કાનએ આકાશ અને વાયુ મહાભૂત નું અંગ હોવાથી કાનમાં વાયુના રોગો થવાની વધુ શકયતા છે અને તેથી જ કાનમાં દુખાવો, કાનમાં અવાજ આવવો, બહેરાસ, કાન માં ધાક વગેરે જેવા કાનના રોગો થતા હોય છે.
રાત્રે પટોપ આવતો હોવાથી કાનનો દુખાવો સાંજે રાત્રે તથા વહેલી સવારે થતો હોય છે. વાયુના જે શીત વૃક્ષ વગેરે ગુણો છે. તેનાથી વિપરીત ગુણો તેલ કે સરસવના તેલમાં હોવાથી તે કાનના વાયૂ ના રોગ ને મટાડવામાં વધુ કામયાબ છે.
હવે ચરકસંહિતા તથા ભેજકસંહિતામાં કાનના દુખાવા માટે નું એક તેલ બતાવેલું છે. તો તે પહેલા આપણે ઘેર કઈ રીતના બનાવવું તેના વિશે જાણીએ.
તેમાં ૧૦ ગ્રામ હિંગ લેવી ત્યારબાદ ૧૦ ગ્રામ સૂંઠ લેવી ત્યારબાદ ૧૦ ગ્રામ કોથમીર લેવી તો આ બધાને પીસીને એક ચટણી બનાવી તેમાં ૧૨૫ મિલી જેટલું સરસવનું તેલ અને ૫૦૦ મિલી પાણી ઉમેરવુ આ બધી વસ્તુ ભેગી કરી અને ઉકાળવા નુ છે તો આમ જ આપણે પાણી નાખેલું છે તે બળી જાય ત્યાં સુધી અને ઉકાળવાનું છે.
પાણી બળી ગયા પછી આ ઉકાળાને ઠંડો થવા દેવો, ત્યાર પછી જે આ તેલ તૈયાર થયું છે તો તેલ ને સવારે અને રાત્રે બંને સમયે કાનમાં નાખી અને કાન ભરી દેવું અને આપણે આરામ કરવું, ત્યાર પછી આ તેલને જે કાનનું મૂડ હોય તેમાં પણ માલિશ કરવું તો આમ કરવાથી આપણને કાનના દુખાવામાં રાહત થશે.
ત્યાર પછી હવે હું તમને કાનના દુખાવા નો બીજો એક ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીએ. તો તેમાં સરસવ તેલ અથવા તલ નુ તેલ હોય તેમાં આપણે લખાણની થોડી કડીઓ નાખવી ત્યાર પછી થોડા તુલસીના પાન નાખવા તો આ બન્ને વસ્તુ નાખી અને આપણે તેને ઉકાળવાનું છે.
આ ઉકાળેલું તેલ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે સવારે અને રાત્રે બંને ટાઈમ આપણે કાનમા ટીપા નાખવાથી કાનના દુખાવામાં રાહત થશે.
જયારે કાનમાં દુખાવો થતો હોય ત્યારે આપણે પવનથી બચવું એટલે કે કાનમાં પવન ન લાગવા દેવો તેના માટે આપણે કાનમાં રૂનાં પૂમડાં ભરાવા આપણે પંખા નીચેનો ન સૂવું ત્યાર પછી આપણે ઠંડી ચીજ વસ્તુઓનું સેવન ન કરવુ.
કાનના દુખાવા માટે આયુર્વેદિક સ્ટોર પરથી તૈયાર મળતી અવશધી નું નામ છે તારી વહીવટી તો સારીવાદી વટી ગોળી આપણે સવાર બપોર સાંજ એક એક લેવાથી કાનના દુખાવામાં રાહત થશે.