આપને નાક દ્વારા જે શ્વાસ અંદર લઈએ છીએ તે ફેફસાની અંદર ગળાઈને આપણા શરીરમાં જાય છે. જો આપણે ફેફસાને સ્વચ્છ ન રાખીએ તો આપણા શરીરમાં ઘણા બધા રોગો આવી શકે છે. ફેફસાને મજબૂત અને સ્વચ્છ રાખવા શુ ખાવુ જોઇએ તેના વિશે પૂરતી માહિતી આપીશું. (૧) હળદર: હળદર માં કરક્યુમિન નામનું એક તત્ત્વ રહેલું છે. જે […]