Posted inHeath

ઉનાળાનું અમૃત કહેવાતા રસનું સેવન કરવાથી ત્વચા તેજસ્વી, નરમ બનાવી બુઢાપો આવતો અટકાવે, હાનિકારક કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે અને હૃદયને લગતી બીમારીઓ ને અટકાવે

આ માહિતિમાં આપણે જોઈશું શેરડીના રસ વિષે જણાવીશું. શરૂઆત થતાંજ દરેક લોકો ઠંડા પીણાં પીતા હોય છે. પરંતુ તો ઠંડા પીણાંની જગ્યાએ શેરડીનો રસ પીવામાં આવે તો ઘણા બધા શરીરને ફાયદા થાય છે. શેરડીનો રસ એ ખૂબ જ આરોગ્યવર્ધક અને ગુણકારી માનવામાં આવે છે કારણે કે તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નિશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી […]