Posted inHeath

દરરોજ ૩૦ મિનિટ સાયકલ ચલાવો જીવો ત્યાં સુધી મોટા ભાગના અનેક રોગો થશે નહીં

અત્યારના સમયમાં મોટાભાગના લોકો બાઈક, એક્ટિવા, ગાડી ચલાવાનું વધારે પસંદ છે. પરંતુ શું તમે જાણો છો, કે સાયકલ ચલાવવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. સાયકલ ચલાવાથી આપણા સ્નાયુઓ મજબૂત થાય છે. સાયકલ ચલાવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે. યોગ અને એક્સરસાઇઝની જેમ સાયકલ ચલાવવું પણ એક એક્ટિવિટી છે. જેનાથી હાર્ટ અને ફેફસાં બંને સ્વસ્થ […]