Posted inHeath

આંખોના નંબર ઉતારવા આહારમાં કરો આ ત્રણ વસ્તુનો સમાવેશ

આપણા શરીરનું સૌથી મહત્વ અંગ એટલે આંખ. ભગવાને બહુ જ સમજી વિચારીને આંખો આપી છે. જેના કારણે આપણે આખી દુનિયા ખુબ જ સરળતાથી જોઈ શકીએ છીએ. પરંતુ વધારે પડતું વાતાવરણનું પ્રદુષણ અને અત્યારની આધુનિક ટેક્નોલોજી ખુબ જ વઘી ગઈ છે. તેવા માં કોમ્પ્યુટર અને મોબાઈલ આવ્યા પછી આંખોને લગતી સમસ્યા પણ વઘવા લાગી છે. આખો […]