આખી દુનિયામાં દર વર્ષે મચ્છરોના ડંખથી થતી બિમારીને કારણે હજારો લોકો મોતને ભેટે છે. મચ્છરથી થતા રોગો માં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો સમાવેશ થાય છે. મચ્છરોના ઉપદ્રવને રોકવા ઘણા બધા ઉપાયો કરવામાં આવે છે. આજના સમયમાં મચ્છરોથી છુટકારો મેળવવા લોકો બજારમાં મળતા સ્પ્રે, ઈલેક્ટ્રીક રેકેટ તેમજ કછુઆ અગરબતી વગેરેનો ઉપયોગ થાય છે પરંતુ […]