જ્યાં સુધી આપણું હૃદય ચાલુ રહે છે ત્યાં સુધી જ આપણે જીવતા રહીએ છીએ. આજના સમયમાં મોટાભગના લોકો હાર્ટ અટેક થી અચાનક જ મૃત્યુ પામવા વાળા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માટે હૃદય ને સ્વસ્થ રાખવું ખુબ જ જરૂરી છે.
હૃદય ઉપરાંત આપણા શરીરના દરેક અંગોને સ્વસ્થ રાખવા ખુબ જ જરૂરી છે. જો વ્યક્તિ પોતાનમાં સ્વાસ્થ્ય પર પૂરતું ઘ્યાન આપી ના શકવાના કારણે ઘણી બધી બીમારીના સકંજામાં આવી જતા હોઈએ છીએ. આજના સમયમાં ખુબ જ પ્રદુષણ વધી ગયું છે.
સાથે ટેક્નોલીજી પણ વધવા લાગી છે. જેના વગર આજે કોઈ પણ કામ સરળતાથી પૂરું કરવું ખુબ જ સરળ થઈ ગયું છે. આજે દરેક વ્યક્તિ વ્યક્તિ જોડે મોબાઈલ જોવા મળે છે, જયારે પણ વ્યક્તિનું ઘ્યાન મોબાઈલ માં હોય છે ત્યારે તેમની આસપાસ શુ થઈ રહ્યું છે તેનું પણ ઘ્યાન હોતું નથી.
પરંતુ મોબાઈલ ને છોડીને સ્વાસ્થ્ય પર ઘ્યાન રાખવામાં આવે તો શરીરમાં ઘણી બધી બધી બીમારીઓથી બચી શકાય છે. આજે મોટાભાગના લોકો રાતે મોડા સુધી મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અને સવારે વહેલા ઉઠીને ઓફિસ કે કોઈ કામ પર જવાનું હોય ત્યારે ઘણી વખત કામ માં મન લાગતું હોતું હોતું.
આ ઉપરાંત ઊંઘ પુરી ના થવાના કારણે માથાનો દુખાવો પણ થતો હોય છે. માથાનો દુખાવો થાય છે ત્યારે અસહ્ય પીડાનો સામનો કરવો પડતો હોય છે માથાનો દુખાવો થવો તે ખુબ જ સામાન્ય સમસ્યા માનવામાં આવે છે.
જયારે પણ માથાનો દુખાવો થાય છે ત્યારે રાહત મેળવવા માટે વ્યક્તિ બજારમાં મળતી ગોળીઓ નો સહારો લેતા હોય છે, જે વધુ લેવાના કારણે કિડની પણ ખરાબ થવાનું જોખમ વધી જતું હોય છે.આ ઉપરાંત એની અસર મગજ પર પણ પડી શકે છે.
માટે માથાના દુખાવામાં એક પણ રૂપિયાની દવા ખાધા વગર જ રાહત મેળવવા માટેનો એક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી માથાના દુખાવામાં તાત્કાલિક રાહત મળશે. આ ઉપાય ખુબ જ સરળ અને અસરકારક છે.
વારે વારે થતા માથાના દુખાવામાથી કાયમી છુટકારો મેળવવા માટે રોજે 10 મિનિટ માટે અનુલોમ વિલોમ પ્રણાયામ કરવાનો છે. જો વ્યક્તિ રોજે અનુલોમ વિલોમ પ્રણાયામ કરે છે તો તે જીવનમાં ક્યારેક કોઈ પણ ગંભીર રોગનો શિકાર નહીં થાય.
અનુલોમ વિલોમ કરવાથી મગજ સુધી પૂરતું લોહીનો પ્રવાહ પહોંચે છે જેના કારણે માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે. આ ઉપરાંત હૃદયરોગ, પેટના રોગનો નાશ કરે છે. હૃદયની બ્લોક થયેલ નસો ખોલવા દરરોજ 10 મિનિટ આ પ્રાણાયામ કરવો જોઈએ જે હ્દયને સ્વસ્થ ને હેલ્ધી બનાવી રાખે છે.
તમારે દરરોજ સવારે ઉઠીને 10 મિનિટ આ પ્રણાયામ કરવાનો છે. જે માથાના દુખાવામાંથી કાયમી છુટકાળો અપાવશે. આ ઉપરાંત જયારે પણ તમને માથાનો દુખાવો થાય ત્યારે 10 મિનિટ કરવાથી પણ માથાનો દુખાવો થવાનું બંધ થઈ જાય છે.