આજે એક એવી ઔષધી વિષે જણાવવાના છીએ તેનો ઉપયોગ કરવાથી શરીરના મોટાભાગના બધા જ ગંભીર રોગો દૂર થઈ જશે. આ ઔષધિ સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઢીચણ ના દુખાવા માથાના દુખાવા, માઈગ્રેન, ડાયબિટીસ જેવા રોગોમાં ખુબ જ ફાયદાકારક છે.
મચ્છર કરડવાથી આવતો ડેન્ગ્યુ રોગમાં આ ઔષઘી ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તે હૃદય અને કેન્સર માટે ફાયદાકારક છે. આપણે જે ઔષધિની વાત કરવાની છે તેનું નામ ગળો છે. તે શરીરમાં રહેલ બધા જ હાનિકારક તત્વોનો નાશ કરે છે.
ગળો એક એવી વનસ્પતિ છે જે કોઈ પણ ખતરનાક રોગોને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. જો તમે નિયમિત પણે ગળાનો ઉકાળો બનાવીને પીવો તો કેન્સરથી ફેલાતા કોષોને અટકાવે છે અને કેન્સર ને મૂળમાંથી થોડા દિવસમાં મટાડવામાં સક્ષમ છે.
તેનું સેવન નિયમિત પણે ઉકાળેલા પાણીમાં નાખીને પીવામાં આવે તો લોહીમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે અને લોહીનું શુદ્ધિકરણ કારણે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરી હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે.
જેમનું સુગર લેવલ વારે વારે વધી જતું હોય તેવા લોકો માટે આ ઔષધિ ખુબ જ ફાયદાકારક છે. તે લોહમાં વધી રહેલ સુગરની માત્રા ને ઘટાડે છે. અને ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખે છે. માટે રોહે સવારે ગળાનો ઉકાળો બનાવીને પીવો જોઈએ.
શરીરમાં વારે વારે દુખાવા થતા હોય કે પછી સાંધા ના દુખાવા, ઢીચણ ના દુખાવા, કમરના દુખાવા નાની ઉંમરે જ રહેતા હોય તો આ ગળાનું સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ જોવ મળે છે, તે દુખાવા ખુબ જ ઝડપથી આરામ આપે છે.
વાતાવરણમાં થતા બદલાવના રાણે શરીરમાં વારે વારે વાયરલ ઈન્ફેક્શન થતું હોય અને શરીમાં ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે તો આ ગળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે અને રોગો સામે રક્ષણ આપે છે.
શરીરમાં પ્લેટલેટ ની સંખ્યા ઓછી થઈ જય છે તો ગળાનો પાવડર લઈ તેમ દેશી ગોળ મિક્સ કરીને ખાઈ લો અને ઉપરથી હૂંફાળું પની પી જાઓ, ઘટી ગયેલ પ્લેટલેટ બે જ દિવસમા વધી જશે.
ગળો તમને લીમડા ઝાડ પરથી મળી રહેશે. તમે જો ગળા નો રસ બનાવી ને પીવો છો તો પેટ એકદમ સાફ રહે છે અને ગેસ, અપચો અને કબજિયાતમાં રાહત આપે છે. ગળો સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે.