ઘણા લોકોને વજન વઘવાના કારણે અનેક પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે ઘણા લોકોને સ્ટાઈલિશ કપડા પહેરવાનો શોક હોટ છે. વઘારે હોવાના કારણે તે પહેરી નથી શકતા. જેથી તે અનકનફોર્ટેબલ મહેસુસ કરે છે.
આજે અમે તમારા માટે એવી સરસ ટિપ્સ લઈને આવ્યા છીએ જે ઉપાય તમે કરશો તો ફટાફટ વજન ઉતરવા લાગશે. તો ચાલો જાણીએ વજન ઓછું કરવા માટે ની ટિપ્સ. જેથી તમારુ વજન ઓછું થશે અને ચરબી સરળતાથી ઉતારી શકશો.
વજન ઓછું કરવાની ટિપ્સ : (1) ટામેટામાં ડયુરેટિક નામનું મહત્વ પૂર્ણ પોષક તત્વ આવેલ છે. જે ચરબીને દૂર કરે છે. તેના માટે તમારે 1 ટામેટું લેવાનું છે. તે ટામેટાને સવારે નાસ્તો પછી કાપ્યા વગર ખાઈ જવાનો છે. આમ કરવાથી ચરબી બરફના જેમ ઓગળવા લાગશે.
(2) સૌથી પહેલા 1 ગ્લાસ ગરમ પાણી લો, ત્યાર પછી 2 ચમચી લીંબુનો રસ, ચપટી કાળા મરીનો પાવડર અને તેમાં 1 ચમચી મઘ ઉમેરીને બરાબર હલાવીને પીં જાઓ. સવારે આ ડ્રિન્ક પીવાથી ચરબી પીગળી જશે.
(3) ગાજર માં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. દરરોજ એક ગ્લાસ ગાજરના રસનું સેવન કરવામાં આવે તો વજન ને ઘટાડવામાં ખુબ જ ઉપયોગી છે.
(4) સૌથી પહેલા એક ગ્લાસ પાણી ગરમ કરો, તેમાં એક ચમચી મઘ ઉમેરો. ત્યારપછી તે પાણીને સવારે ખાલી પેટ પી જવું. આ પાણી પીવાથી થોડાજ દિવસમાં તમારી ચરબીને ઓગાળી દેશે.
(5) દરરોજ સવારે ગ્રીન ટીનુ સેવન કરવું જોઈએ. ગ્રીન ટી ના સેવનથી ત્વચામાં પર નિખાર આવશે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જશે. ગ્રીન ટીના સેવન થી શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઠે છે અને ચરબીને પણ ઓછી કરે છે.
(6) વજન ને ઓછું કરવા કારેલાનો રસ અતિ ઉત્તમ માનવામાં આવે છે. કારેલાના રસનું સેવન કરવાથી સુગર લેવલ પણ કંટ્રોલ માં રહે છે. દરરોજ આ રસનું સેવન કરવાથી ખુબ જ આસાનીથી વજન ઓછું કરી શકાય છે.
(7) એક ગ્લાસ પાણીમાં આદુંના ટુકડા અને લીંબુના ટુકડા નાખીને પાણીને ઉકાળો. ઉકળી ગયા પછી તે પાણીને ગાળી લેવું. ત્યાર પછી થોડું ઠંડુ થાય ત્યારે પી જવું. આમ કરવાથી વજન સટાસટ ઉતારવા લાગશે.
(8) જો તમે પણ વજન વઘારે હોવાથી ખુબ જ પરેશાન છો. વજન ઓછું કરવું છે, તો તમે પણ અમે જણાવેલ ઉપાય નો ઉપયોગ કરશો તો તમારા શરીરની ચરબી બરફના જેમ ઓગાળી જશે અને તમારું વજન પણ ઘટવા લાગશે.