દરેક ના ઘરે મોટાભાગે તજ મળી આવે છે. તજના અનેક સ્વાસ્થ્ય લક્ષી ઘણા ફાયદાઓ પણ છે. તજને એક આયુર્વેદિક ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રસોઈનો સ્વાદ વઘારવા માટે મસાલામાં તજનો ઉપયોગ કરવામાં આવે છે.
તજમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણઘર્મ મળી આવે છે જે ડાયાબિટીસ, કેન્સર, આર્થરાઈટિસ જેવી બીમારીથી બચાવે છે. તજમાં મુખ્યત્વે આયર્ન, કેલ્શિયમ, વિટામિન-ઈ જેવા જરૂરી પોષક તત્વો મળી આવે છે.
તજનું સેવન પાચક, ઉષ્ણ, વીર્યવર્ધક અને સ્ફૂર્તિદાયક છે. જે કફ અને વાયુના રોગને મૂળમાંથી દૂર કરે છે. તજના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે માટે આજે આ આર્ટિકલમાં તજ પાવડરના ફાયદા વિશે વધુ જણાવીશું.
તજ પાવડર નો ઉપયોગ કરીને વજનને ઘટાડી શકાય છે. તજમાં એવા પચાક તત્વો મળી આવે છે જે ખોરાક પચાવવાની ગતિને વઘારે છે. ખોરાક પચી જવાના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ પણ વધતું નથી જેથી વજન કંટ્રોલમાં રહે છે. માટે એક ગ્લાસ ગરમ પાણીમાં બે ગ્રામ જેટલુ તજ પાવડર નાખીને પીવાથી ચરબી અને વજન ઓછું થાય છે.
દાંતના દુખાવામાં અને દાંતમાં સડો થઈ ગયો હોય તો તેને દૂર કરવા માટે પણ તજ પાવડર ખુબ જ ઉપયોગી છે. તજમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ દાંતના દુખાવાને દૂર કરે છે. માટે બે ગ્રામ તજ પાવડર લઈને તેમાં તેલ મિક્સ કરીને દાંતના સડામાં અને દાંતના દુખાવા પર લાગવાથી દુખાવો દૂર થઈ જાય છે.
તજનું નિયમિત સેવન કરવાથી એઈડ્સની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. જો શરીરમાં સફેદ રક્ત કણોનું પ્રમાણ ઓછું થાય ત્યારે એઈડ્સની સમસ્યા થતી હોય છે. માટે દરરોજ એક ગ્રામ તજનું સેવન કરવાથી એઈડ્સ જેવી ગંભીર બીમારી પણ દૂર થઈ જાય છે.
ગળું બેસી જવું અને સૂકી ખાંસી થાય ત્યારે પાંચ ગ્રામ તજ, 5 ગ્રામ સાકર, 2 ગ્રામ પીપર, પાંચ ગ્રામ ઈલાયચી અને 10 ગ્રામ વંશલોચન બધાને મિક્સ કરીને પરખાણીમાં પીસી લો, ત્યાર પછી તે પેસ્ટને રાત્રે સુતા પહેલા ખાઈ લેવી. આ ઉપાય બે દિવસ કરવાથી સૂકી ખાંસી અને ગળું બેસી જવાની સમસ્યા દૂર થઈ જશે.
જો સાંઘાનો દુખાવો ખુબ જ પરેશાન કરતો હોય તો પાંચ ગ્રામ તજ પાવડર અને તેમાં એક ચમચી મઘ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો, ત્યાર પછી તે પેસ્ટ જ્યાં સાંઘાના દુખાવા થતા હોય તે જગ્યા પર લગાવીને આખી રાત રહેવા દો. આમ કરવાથી વર્ષો જુના સાંઘાના દુખાવા રાહત મળશે.
આ ઉપરાંત એક ગ્લાસ ગરમ દૂઘમાં પાંચ ગ્રામ તજ પાવડર, બે ઈલાયચી, એક ચમચી સૂંઢ પાવડર, એક હરડે અને બે લસણ ની કળીને નાખીને બરાબર ઉકાળી લો. ત્યાર પછી થોડું ઠંડુ થાય ત્યારે તેને પી જવું. આમ આ ઉકાળો પીવાથી ગમે તેવા સાંઘાના દુખાવા મટી જશે.
જો ચહેરા પર ખીલની રહેતા હોય અને અનેક પ્રયત્નો કરવા છતાં પણ મટતા ના હોય તો એક ચમચી મઘ લઈને તેમાં અડઘી ચમચી તજ પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને જાય ખીલ હોય તે જગ્યા પર લગાવીને આખી રાત રહેવા દો. ત્યાર પછી બીજા દિવસે ચહેરા પર ચણા નો લોટ લગાવીને ચહેરા ને સાદા ઠંડા પાણીથી ઘોઈ દેવા. આ ઉપાય માત્ર 7 દિવસ કરવાથી ખીલ દૂર થઈ જશે.
જો શરીરમાં ડાયાબિટીસ નિયંત્રણમાં ના રહેતું હોય તો તજ પાવડર ખુબ જ લાભદાયક છે. માટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડઘી ચમચી તજ પાવડર મિક્સ કરીને પીવાથી લોહીમાં સુગર લેવલ ઓછું કરે છે. જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
તજમાં રહેલ તત્વો કેન્સર સામે રક્ષણ આપે છે. માટે તજને એક ચમચી મઘ સાથે લેવાથી કેન્સર લડવાની શક્તિ આપે છે. તજનું સેવન બેસ્ટ કેન્સર સામે પણ લાદવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી કેન્સર જેવી બીમારી આપણા શરીરથી દૂર રહેશે.
ગરમ પાણીમાં બે ગ્રામ તજ પાવડર મિક્સ કરીને પીવાથી પેટને લગતી સમસ્યા દૂર થાય છે. તેનું સેવન સવારે ખાલી પેટ કરવાથી ગેસ, અપચોની સમસ્યા દૂર થાય છે અને પાચન ક્રિયામાં સુઘારો થાય છે.
જો તમને પણ ઉપર જણાવ્યા અનુસાર કોઈ પણ બીમારી હોય તો અમે જણાવ્યા અનુસાર ફાયદો તો કરશે જ પરંતુ તેમ છતાં પણ તમે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લઈને જ આગળ વધવું જોઈએ. દરેક વ્યક્તિના તાસીર અનુસાર અમુક ઘરેલુ નુસ્ખા કામ કરતા હોય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.