આપણા સ્વાસ્થ્ય ને હંમેશા સ્વસ્થ રાખવા માટે કસરત કરવી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. દરરોજ કસરત કરવાથી આપણે જાણતા ના હોય તેવા ફાયદા જોવા મળતા હોય છે. પરંતુ આપણી આળશ એટલી બધી હોય છે કે આપણે કસરત કરવાનું નામ જ નથી લેતા.

પરંતુ જો તમે આળશને દૂર કરીને માત્ર દરરોજ 15 મિનિટ નો ટાઈમ કાઠીને Push Ups કરવા જોઈએ. જો તમે એક-બે દિવસ કે પછી એક અઠવાડિયું કરશો તો તેનો કોઈ ફાયદો નહિ થાય પરંતુ જો તમે દરરોજ કરશો તો તેના અઢળક ફાયદા પણ જોવા મળશે.

જો તમે દરરોજ 25 Push Ups એક મહિના સુઘી કરી લેશો તો તમારા શરીરમાં ઘણો બદલાવ જોવા પણ મળશે. માટે આજે અમે તમને માત્ર એક દિવસના 25 Push Ups કરવાના ફાયદા વિશે જણાવીશું.

જો તમે Push Up પહેલી વખત કરતા હોય તો પહેલા દિવસે પાંચ કરવા પછી બીજા દિવસે સાત કરવા આવી રીતે ઘીરે ઘીરે Push Ups કરવાનું વધારવું જોઈએ. જો તમે પહેલાથી જ 25 Push Ups કરી લેશો તો તમારા મશલ્સ માં ઘણું પેઈન થવા લાગશે જેથી તમે Push Ups કરવાનું બંધ પણ કરી દેશો. માટે થોડા થોડા કરીને Push Ups કરવાનું વઘારવું જોઈએ.

બોડીની ફ્લેક્સિબિલિટી વઘારે: જયારે તમે Push Ups કરવાનું શરુ કરો ત્યારે નીચે તરફ ઝુકવાથી તમારી પીઠની માંશપેશીઓમાં ખેંચાણ અનુભવાય છે અને જયારે ઉપરની તરફ ઉઠો ત્યારે હાથની માશ પેશીઓ ખેંચાય છે. જો તમે આ રીતે દરરોજ કરશો તો તમારા મશલ્સ મજબૂત થશે અને વઘવા લાગશે.

પેટની ચરબી ઓછી થાય: જો તમે ઓજ 25 Push Ups કરશો તો આપણા શરીરની શક્તિમાં વઘારો થાય છે. રોજ કરવાથી પેટ અને હાથમાં વધેલી ચરબી ને ઓગાળવામાં મદદ કરે છે. જેથી વજન પણ ઘટવા લાગે છે અને બોડી કંટ્રોલમાં આવી જાય છે. માટે દરરોજ આળશ ને ભૂલીને કસરત કરવાનું શરૂ કરવું જોઈએ.

શરીર મજબૂત થાય: જો તમારું શરીર કમજોર હોય અને મજબૂત કરવાયુ હોય તો કસરત કરવી જોઈએ. માટે જો તમે સવારે ઉઠીને દરરોજ 25 Push Ups કરશો તો શરીરના દરેક અંગો મજબૂત થશે. આપણા શરીરના અંગો મજબૂત થવાથી આપણું શરીર મજબૂત બની જશે.

ચહેરાની ગ્લો આવે: જો તમે દરરોજ કસરત માં Push Ups કરો છો ચહેરાની સુંદરતા પણ વઘે છે. Push Ups કરવાથી આપણા ચહેરાની માસ પેશીઓ પર ખેંચાણ થાય છે જેના કારણે આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે જેના કારણે ચહેરા પર વધુ લોહી પહોંચે છે જેથી ચહેરો ગ્લો થાય છે.

સ્ટેમિના વઘારે: દરરોજ Push Ups કરવાથી આપણી કેલરી પણ બર્ન થશે. જેના લીધે પાને વધુ ખાવાનું શરુ કરી દઈશું. ખાવાથી આપણા શરીરમાં થાક અને કમજોરી પણ નહિ રહે. જેના કારણે આપણા શરીરમાં સ્ટેમિનીનાર વઘશે.

જો તમે પણ હંમેશા માટે સ્વસ્થ રહેવા અને બોડીને મેઈન્ટેઈન કરવા ઈચ્છતા હોય તો દરરોજ આળશ ને દૂર કરીને સવારે ઉઠીને માત્ર 15 મિનિટનો ટાઈમ કાઠીને 25 Push Ups કરવા જોઈએ. જેથી તમારુ શરીર મજબૂત પણ બની રહે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *