દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યું થઈ ગયું છે. અત્યારના સમયમાં ઘણા લોકોને નાની ઉંમરે હૃદયને લગતા રોગો, હાઈ બ્લડપ્રેશર, છાતીમાં દુખાવો જેવી અનેક સમસ્યાઓ 35-45 વર્ષની ઉંમરની વ્યક્તિમાં વધુ જોવા મળે છે. દરેક વ્યક્તિની રહેણીકરણી અને અનિયમિત ખાન પાનના કારણે આ બઘી સમસ્યા થતી હોય છે.

હૃદયનો રોગ એવો છે જેમાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. જેના કારણે લાંબા સમય સુઘી દવાઓનું સેવન કરવું પડતું હોય છે. જેના કારણે વ્યક્તિ ખુબ જ હેરાન પરેશાન થઈ જતો હોય છે. આપણા રસોડામાં એવા કેટલાક ઔષઘી મળી આવે છે જે ઘણા ગંભીર રોગને દૂર કરવામાં મદદ કરે છે.

આજે અમે તમને એક એવું પીણાં વિશે જણાવીશું જે તમે ઘરે સરળતાથી બનાવી શકશો. આ પીણાંની ત્રણ ચમચી સવારે નરણાકાંઠે સેવન કરવાનું છે. આ પીણાંનું સેવન કરવાથી હૃદયની બ્લોક નસોને ખોલવા માટે ખુબ જ કારગર સાબિત થશે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર માં પણ ખુબ જ ઉપયોગી છે.

હાઈ બ્લડપ્રેશરની સમસ્યા આપણી અનિયમિત ખાણી પીણી, વજન વઘારે હોય, રોજિંદા જીવનમાં કસરતનો અભાવ, દારૂનું સેવન, લીવરના રોગોના કારણે ઘમની યોગ્ય રીતે કામ કરી શક્તિ નથી. જેના કારણે બ્લડપ્રેશર વઘવાની શરૂઆત થઈ જાય છે.

આપણા હૃદયની નસો બ્લોક થઈ જવાથી હાર્ટ અટેક, સ્ટ્રોક જેવી સમસ્યાના સૌથી વધુ શિકાર જોવા મળતા હોય છે. હૃદયની બ્લોક નસોને ખોલવા માટે આજે અમે તમને એક પીણાં વિશે જણાવીશું જેનું સેવન ચાર થી પાંચ દિવસ કરવાથી નસોની બ્લોકેજ ખુલી જશે. જેથી ઓપરેશનમાં વઘારે પૈસાનો ખર્ચ નહીં કરવો પડે.

હદયની બ્લોક નસોને ખોલવા માટે લીંબુનો રસ, આદુંનો રસ, લસણનો રસ, સફરજનનો અર્ક આ ચાર વસ્તુની જરૂર પડશે. આ દરેક વસ્તુ તમને ઘરેથી સરળતાથી મળી રહેશે. સૌથી પહેલા દરેક વસ્તુનો રસ એક એક વાટકી નીકાળી રાખવાનો છે.

ત્યાર પછી બધાને એક પેનમાં મિક્સ કરી લો હવે તે પેન ને ગેસ પર મૂકીને થોડી વાર ઘીમા ગેસે ઉકળવા દો. જયારે ઉકળીને ત્રણ વાટકી જેટલો રહી જાય ત્યારે ગેસને બંઘ કરીને ઠંડુ થવા દો. જયારે ઠંડુ થઈ જાય ત્યારે તેમાં ત્રણ વાટકી જેટલું શુદ્ધ દેશી મઘ મિક્સ કરી ને બરાબર હલાવી લો.

હવે આ ડ્રિન્કને એક બોટલમાં ભરી લો. ત્યાર પછી આ નું સેવન સવારે નારનાકાંઠે ઉઠીને ખાલી પેટ ત્રણ ચમચી પી જવાની છે. થોડા દિવસ આનું સેવન કરવાથી હદયની બ્લોક થઈ થયેલ નસોને ખોલી દેશે. એનું સેવન નિયમિત થોડા દિવસ સેવન કરવાથી આપણું લોહી જાડું થઈ ગયું હોય તો તેને પાતળું કરે છે.

આ ઉપરાંત ગંઠાઈ ગયેલ લોહીને છૂટું કરે છે. લોહી પાતળું થઈ જવાથી હદયની દરેક નસોમાં સરળતાથી લોહીનું પરિભ્રમણ થશે. તેના સેવનથી શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલને જાળવી રાખે છે. તેના સેવનથી હાર્ટ અટેક અને સ્ટ્રોકની સમસ્યા થતી નથી.

હદયને લગતી સમસ્યા દૂર કરવા અને હૃદયની દરેક નશોને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. જેથી હદયની નસો બ્લોક થતી નથી અને ઓપરેશનના લાખો રૂપિયાના ખર્ચથી બચાવી લેશે.

અહીંયા જણાવેલ મુદ્દાઓ સામાન્ય માહિતી છે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *