આજના સમયમાં મોટાભાગના લોકોની ખાણી પીણી અલગ અલગ હોય છે. જેના કારણે ઘણી બધી બીમારીનો સામનો કરવી પડતો હોય છે.તેવી જ ગંભીર બીમારી એટલેકે ડાયાબિટીસ જે અનિયમિત ખાણીપીણી અને વધારે પડતું ખાંડ વાળી ગળી વસ્તુ ખાવાથી થતી હોય છે. બેઠાળુ જીવન અનિયમિત જીવન શૈલીના કારણે આ બીમારી થઈ શકે છે.
વઘારે ગળ્યું ખાવાથી લોહીમાં સુગર ભરી જાય છે જેના કારણે ડાયાબિટીસના લેવલમાં વઘારો થાય છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને દૂર કરવું ખુબ જ મુશ્કેલ છે પરંતુ તેને કંટ્રોલમાં લાવી શકાય છે.આ માટે આપણે આપણી ખાણી પીણી પર ઘ્યાન રાખવું જોઈએ.
ડાયાબિટીસ થવાથી કિડની ને ખરાબ થવા લાગે છે, આ ઉપરાંત દેખાવાનું ઓછું થવું, હૃદયની નસો બ્લોક થવાનું જોખમ વઘે, લીવર નબળું થાય, કેન્સર ના કોષો ઉત્પન્ન થાય, યાદશક્તિ કમજોર થાય, પેટમાં અલ્સરની સમસ્યા થાય, શરીર ઓગળવા લાગે જેવી અનેક સમસ્યા પણ થઈ શકે છે.
આ બઘી સમસ્યા ના થાય તે માટે આપણે ડાયાબિટીસને દૂર કરવી ખુબ જ જરૂરી છે, આપણે આ માટે ડાયબિટીસથી છુટકાળો મેળવવા માટે કેટલીક વસ્તુનું ખાવાની શરુ કરી દેવી જોઈએ, રોજિંદા જીવનમાં આ વસ્તુ ખાવામા આવે તો ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે અને આ વસ્તુ ખાવાથી લોહીમાં રહેલ સુગર ખતમ થઈ જાય તો ડાયાબિટીસ રોગથી કાયમી છુટકાળો મેળવી શકાય છે.
આમળા અને હળદરને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ બંને વસ્તુ ડાયાબિટીસમાં સૌથી કારગર માનવામાં આવે છે. આમળા ઔષઘીય ગુણોથી ભરપૂર છે. માટે દિસવમાં ત્રણ આમળાનું સેવન કરવું જોઈએ. સવારે, બપોર અને સાંજે એમ ત્રણ ટાઈમ એક એક ખાઈ લેવાનું છે. રોજે ખાવાથી લોહીમાં રહેલ સુગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે. જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
ડાયાબિટીસમાં મેથી ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. આ માટે રોજે રાત્રે એક બાઉલમાં એક ચમચી જેટલા મેથીના દાણા મિક્સ કરીને આંખી રાત પલાળીને રહેવા દેવાના છે. ત્યાર પછી સવારે તેને ખાલી પેટ ચાવી ચાવીને ખાઈ જવાના છે ત્યાર પછી તેનું પાણી ઉપરથી પી જવાનું છે. જેથી ડાયાબિટીસ નું સુગર લેવલ કંટ્રોલમાં રહેશે. આ ઉપરાંત કમજોર પડી ગયેલ હાડકા પણ મજબૂત બનશે.
જયારે પણ કોઈ બીમારી થાય છે ત્યારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં આવી જતા હોઈએ છીએ. પરંતુ વધારે માનસિક તણાવ થવાથી તે બીમારી વધારે ગંભીર રૂપ પણ ઘારણ કરી શકે છે. આ માટે ચિતા અને ટેન્શન લેવાનું ઓછું કરું જોઈએ જેથી તણાવ ઓછો થશે.
કોઈ પણ બીમારીને હરાવવા માટે આપણે ખુબ જ પરસેવો પાડવો પડતો હોય છે માટે ડાયાબિટને હરાવવા માટે પણ પરસેવો પડવો પડશે આ માટે રોજે સવારે અને સાંજે કસરત કરવી પડશે જેથી શરીરમાં રહેલ અશુદ્ધિઓ દૂર થશે અને અનેક રોગોનો નાશ પણ થશે.
લીમડાના ઝાડમાં મળી અબતી ગિલોયના રસનું સેવન કરવું જોઈએ, આ માટે રોજે સવારે ગળાનો ઉકાળો બાલાવીને એક થી બે ચમચી પીવી જોઈએ જેથી ડાયાબિટીસ લેવલ કંટ્રોલમાં રહેશે. રોજે આ ઔષઘીનું સેવન કરવામાં આવે તો થોડા જ દિવસમાં લોહીમાં રહેલ સુગર લેવલ ઓછું થવા લાગશે. લોહીને શુદ્ધ રાખવા માટેની સૌથી ઉત્તમ ઔષઘી છે.
ડાયાબિટીસ દર્દી માટે કડવી વસ્તુનું સેવન કરવું જોઈએ, આ માટે તમે કરેલાનું જ્યુસ બનાવીને પણ પી શકો છો. આ ઉપરાંત પાલક, દૂઘી અને બીટનો જ્યૂસ પણ પી શકો છો. ડાયાબિટીસ દર્દીએ ચોખા ખાવાનું સાવ બંઘ કરી દેવું જોઈએ.