આપણે બધા આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ઘ્યાન રાખતા હોઈએ છે. તેવામાં આપણે બઘા ચહેરો સુંદર રહે, વજન કંટ્રોલમાં રહે, શરીર મજબૂત બની રહે વગેરે. પરંતુ આપણે આપણા દાંતના સ્વાસ્થ્યનું પૂરતું ઘ્યાન રાખી શકતા નથી.
જો આપણે આપણા મોની ગંદકી બરાબર સાફ ના કરીએ તો આપણા શરીરમાં રોગો થાવનું શરુ થઈ જાય છે. કારણકે આપણે જયારે પણ કોઈ પણ ખોરાક ખાઈ એ છીએ તે મોં દ્વારા આપણા પેટમાં જાય છે, માટે જો મોં બરાબર સાફ ના કરવામાં આવે તો ખાવાના સાથે મોં માં રહેલ બેક્ટેરિયા અને ગંદકી પણ શરીરમાં જતી રહે છે જેથી રોગો થતા હોય છે.
આ માટે હેલ્થ નિષ્ણાત આપણા દાંતને સારી રીતે સાફ કરવાની સલાહ આપતા હોય છે. દાંતને સાફ રાખવા માટે આપણે દાંતની સફાઈ કરવી જોઈએ આ માટે આપણે બ્રશ, લીમડાનું દાંતણ, માઉથફ્રેશનર નો સૌથી વધુ ઉઅપ્યોગિ કરતા હોઈએ છીએ. જેના કારણે બેક્ટેરિયા જમા થવાની સમસ્યા થતી નથી,
દાંતને સાફ કરવાથી મોં આપમેળે સાફ થઈ જાય છે, માટે મોં માં રહેલ ગંદકીને દૂર કરવા માટે આપણે આહારમાં એવા ખોરાક ખાવા જોઈએ જે મોં માં રહેલ ગંદકીને દૂર કરી દેશે. જો તમે આ બે વસ્તુ ખાઈ લેશો તો મોં આ રહેલ બઘી જ ગંદકી દૂર થઈ જશે.
ડેરી ઉત્પાદક: દૂઘ એક પૌષ્ટિક આહાર છે, માટે દૂધ અને દૂઘમાંથી બનતી પ્રોડક્ટ માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે, જે આપણા હાડકાને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. જે દાંતના હાડકાંના ને મજબૂત બનાવે છે.
માટે રોજે કે વાટકી દૂધ પીવાનું હેલ્થ નિષ્ણાત અને આપણા મમ્મી પપ્પા કહેતા હોય છે. જે દાંતના બહારના લેયરને જંબુત બનાવી રાખે છે જેથી આપણા દાંત પણ ચોખા રહેશે અને આપણા મોં માં રહેલ બઘી જ ગંદકી દૂર થઈ જાય છે. માટે રોજે રાત્રે સુતા પેહેલા એકે વાટકી દૂઘ પીને સૂવું જોઈએ.
ચોકલેટ ખાવી: મોટા ભાગે બાળકોને ચોકોલેટ ખાવાની ના પાડવામાં આવે અવતીહોય છે કારણકે તે એવું માને છે કે તેમના દાંત સાડી જશે. પરંતુ આવી મીઠી વસ્તુઓ ખાવાથી તેમા એન્ટી બેકેરીયલ પ્રોપટીઝ મળી આવે છે જે મોને ગંદકીને દૂર કરી દાંતને લગતી સમસ્યા માંથી છુટકાળો અપાવે છે. માટે ચોકલેટ ખાવાથી મોની ગંદકી દૂર થશે.જોઈએ. ઘ્યાન રાખવું કે એક દિવસમાં વઘારે ચોકલેટ નથી ખાવાની બે ટુકડા જ ખાવાની છે.
દૂધ અને દૂઘમાંથી બને વસ્તુ ઉપરાંત ચોકલેટ ખાવાથી ચોક્કસ દાંતને ફાયદો થશે પરંતુ તે ઉપરાંત પણ આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ માટે તમારે સવારે ઉઠીને બ્રશ કાર્ય પછી કઈ પણ વસ્તુ ખાવી જોઈએ અને રાત્રે સુતા પહેલા પણ એક બ્રશ કરીને સૂવું જોઈએ.
આ સિવાય તમારે કોફી, ખાંડ, ખાટી વસ્તુઓ, શરાબ વગેરેથી દૂર તાહેવું જોઈએ. વધુ આલ્કોહોલ પીવાની આદત દાંતને પીળા બનાવી દેશે, માટે રોજે બ્રશ કરી જીભ પર ઉલિયું ફેરવો.