આધુનિક સમયમાં એક એવી બીમારી છે જે કોઈ પણ વ્યક્તિને થાય ત્યારે તે ખુબ જ હતાશ અને નિરાશ થઈ જાય છે. તે બીમારી દુનિયાભરમાં ખુબ જ વધી રહી છે. આ બીમારી પહેલા સમયમાં 50 – 55 વર્ષની ઉંમર પછી જોવા મળતી હતી.
પરંતુ આજના સમયમાં તે બીમારી નાની ઉંમરની વ્યક્તિમાં પણ આજના આધુનિક યુગમાં સૌથી વધારે જોવા મળી રહી છે. તેવી બીમારી નું મધુમેહની બીમારી છે એટલેકે ડાયાબિટીસ. લોહીમાં સુગરનું પ્રમાણ વધી જવાના કારણે ડાયાબિટીસનો રોગ થતો હોય છે.
પ્રાચીન યુગમાં ડાયબિટીસ ને કંટ્રોલમાં રાખવા માટે આપણી જીવન શૈલી પર ખુબ જ વધુ નિર્ભર છે. આ માટે આપણે રોજે યોગ્ય આહાર અને રહેણીકરણી પર ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ જેથી આપણે ડાયબિટીસ ખુબ જ આસાનીથી કંટ્રોલમાં રાખી શકીશું.
ડાયબિટીસ ને કંટ્રોલમાં કરવા માટે એવા કેટલાક ઘરેલુ ઉપચાર કરવા જોઈએ જેની મદદથી લોહીમાં વધી ગયેલ સુગર લેવલને એકદમ નિયંત્રણમાં રાખવામાં ખુબ જ મદદ મેળવી શકાશે. આ માટે આજે એક એવો ઉપચાર જણાવીશું જે ડાયાબિટીસ રોગમાં ખુબ અસરકારક સાબિત થશે.
આ ઉપચાર બનાવવા માટે આપણે રોજે એક ગ્લાસ પાણીમાં આ બે વસ્તુનો પાવડર બનાવીને પીવાનો છે આ ડ્રિન્ક પીવાથી લોહીમાં રહેલ સુગર ખુબ જ ઓછું થઈ જાય છે જેથી ડાયબિટીસ નિયંત્રણમાં જ રહેશે. જેથી ઈન્સ્યુલીનના ઈન્જેક્સન લેવાની જરૂર પણ નહીં પડે.
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટેનું ડ્રિન્ક બનાવવાની રીત: સોથીઓ પહેલા એક ગ્લાસ માટલાનું પાણી લેવાનું છે, ત્યાર પછી તેમાં એક ચમચી હળદર મિક્સ ઉમેરો અને એક ચમચી આમળાનો પાવડર મિક્સ કરો. હવે બે થી ત્રણ મિનિટ સુધી બરાબર હલાવતા રહો જેથી હળદર અને અમલનો પાવડર પાણીમાં બરાબર મિક્સ થઈ જશે.
જેથી આ ડ્રિન્ક પીવાથી ખુબ જ ફાયદો થશે. આ ડ્રિન્કને દિવસમાં એક વખત અથવા બે વખત પણ પી શકાય છે. જે સુગરની માત્રાને ઓછી કરવામાં મદદ કરે છે. હળદર અને આમળા આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. માટે આ પીણું મધુમેહ ધરાવતા દર્દી માટે ખુબ અસરકારક સાબિત થશે.
આ ડ્રિન્કમાં ઉમેરવામાં આવતી હળદરમાં ભરપૂર માત્રામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટ, એન્ટી ઓક્સીડેન્ટના ગુણો મળી આવે છે, જે ડાયાબિટીસ દર્દી માટે ખુબ જ સારું રિજલ્ટ આપે છે, આ ઉપરાંત આમળા પણ ડાયાબિટીસ માટે ખુબ જ ઉપયોગી છે. તેમાં વિટામિન-સી નો ભરપૂર ખજાનો મળી આવે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારવાનું કામ કરે છે.
આ બંને વસ્તુ સ્કિનને લગતી લગતી કોઈ પણ સમસ્યા હશે તો તેને દૂર કરવામાં મદદ કરે છે. ઘણા લોકોને ડાયાબિટીસ દરમિયાન પગમાં પાકતું હોય છે જેવી સ્કિન સમસ્યામાં આ પીણું ખુબ જ અસરકારક સાબીત થશે. આ ડ્રિન્કનું નિયમિત પણે રોજે સેવન કરવામાં આવે તો ડાયબિટીસ સંપૂર્ણ પણે દૂર થઈ શકે છે.