આજે અમે તમને એક એવી છાલ વિશે જણાવીશું જે ઘણા ઓછા લોકો જાણતા હશે. તે છાલ અર્જુન છાલ તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ કરીને મોટાભાગની અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. તે એક ઔષધિ તરીકે કામ કરે છે, જે ઘણી બીમારીઓને દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
આ સાથે તેનો ઉપયોગ કરીને ઘણા મોટા જટિલ રોગો ને દૂર કરવામાં મદદરૂપ છે. આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે આ અર્જુન છાલ નો ઉકાળો ક્યાં રોગો માં ઉપયોગી સાબિત થાય છે તેના વિશે જણાવીશું.
જો તમે અર્જુનની છાલનું સેવન કરો છો તો તમે હૃદય રોગો સાથે જોડાયેલ સમસ્યાઓને દૂર કરવામાં સફળતા મેળવી શકો છો. આ છાલનો ઉકાળો પીવામાં આવે તો તે કોલેસ્ટ્રોલને કાબુમાં રાખે છે. જેથી હૃદય રોગ થવાનું જોખમ દૂર થાય છે.
ડાયાબિટીસ રોગને એક સાઈલેંટ કિલર તરીકે ઓળખાય છે. જે વ્યક્તિને ઘીરે ઘીરે તેના સકંજામાં લઈ લે છે. જો તમે પણ ડાયાબિટીસ ના રોગ થી સામનો કરી રહ્યાં છો તો તમે આ અર્જુન છાલ નો ઉપયોગ કરી શકો છો. જેથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. ગરમ પાણીમાં આ છાલ નાખીને તેનો ઉકાળો બનાવી ને પીવો.
જો તમે દોડતા દોડતા પડી ગયા હોય અને જો તમને વધારે વાગિયું હોય તો તેમાં જલ્દીથી રૂઝ ના આવતી હોય તો તમે આ અર્જુન છાલને વાગીયા પર લાગવી દો. જેથી તમને જલ્દીથી રૂઝ આવી જાય છે. આ છાલનો ઉપયોગ કરવાથી જલ્દી રાહત મળે છે.
જો તમારા ચહેરા પર વધારે ખીલ છે તો તમે અર્જુન છાલનો ઉપયોગ કરી શકો છો. જે તમારી ત્વચાને ક્લીન કરીને ચમકદાર બનાવી દેશે.
દરરોજ તમે આ ઉકાળો પીવો તો તમારી સમસ્યા પણ દૂર થાય છે. જો તમને આંખો દુખતી હોય તો તેમાં પણ ફાયદાકારક છે. જો તમારી આંખો હોય તો તે પણ દૂર થઈ શકે છે. દરરોજ થોડું થોડું આ ઉકાળાનું સેવન કરવું.
જો તમને કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યા રહેતો હોય તો તમારી માટે આ ઉકાળો ઔષધિ સમાન બની શકે છે. તેનો ઉપયોગ કરવાથી તમને રાહત મેળવી શકો છો અને પેટનો દુખાવો પણ દૂર થઈ જાય છે. આ માટે તમારે સવારે અને સાંજે આ ખાસ ઉકાળાની 2 ચમચીનું સેવન કરવું જોઈએ.
જો તમને એનિમિયા અને લોહીની ઉણપ થઈ રહી છે તો તમે આ ઉકાળો પી શકો છો. જેથી લોહીમાં રહેલી અશુદ્ધિઓ ને આસાનીથી દૂર કરીને લોહીને શુદ્ધ કરે છે. જેથી શરીરમાં અનેક બીમારી દૂર થઇ જાય છે.
તમને જો પેશાબ કરવામાં બળતરા થતી હોય કે પેશાબ કરતી વખતે અટકીને આવતો હોય તો તમે આ ઉકાળો પી શકો છો. અથવા તો પેટમાં સખત દુખાવો થતો હોય તો તમે આ ઉકાળો પીવાથી આ પેટમાં દુખાવાની સમસ્યા દૂર થઇ જાય છે. જો તમને મોસમ બદલાવને કારણે શરદી કે તાવ થઇ જાય તો તમે આ અર્જુન છાલનો ઉકાળો બનાવીને પી શકો.
ઉકાળો બનાવવા માટે 40મિલી પાણી લેવાનું તેમાં તમે થોડી અર્જુન છાલ નાખીને તેને ઉકાળવા દો. થોડું ઠંડુ થાય પછી 20 મિલી જેટલું તેને પી જવું. જેથી તમને અનેક રોગો માં પણ ઘણો ફાયદો થશે. દરરોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી જાણવા માટે અમારા સાથે જોડાઈ રહો.